સાણંદ:વિરાટ ધર્મસભા નિમિત્તે વિશાળ રેલી

શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ૧ જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી દરમ્યાન ઘર ઘર સંપર્ક અભિયાન થકી તમામ હિન્દુ ઘરો સુધી પુજિત અક્ષત, આમંત્રણ પત્રિકા અને ભગવાન શ્રી રામની ચિત્ર પ્રતિમા પ્રસાદ સ્વરૂપે પહોંચાડવા માટે સાણંદ માં આજે વિરાટ ધર્મસભાનું આયોજન કરેલ છે. ધર્મસભામાં પૂજન કરેલ અક્ષત કળશ પૂજ્ય સંતોના હસ્તે દરેક ગ્રામ સમિતીને અર્પણ કરવામાં આવશે . બપોરે ૧-૦૦ કલાકે સાણંદમાં કેસરિયા ધ્વજ સાથે વિશાળ રેલી આવી પહોંચી હતી અને જે ધર્મ સભા સ્થળ
સાણંદ ડિ. માર્ટની સામે, રિમકાર ફલેટની બાજુમાં, બાયપાસ થી કાણેટી જવાના રસ્તે પહોંચી હતી . વિરાટ ધર્મસભાની અપડેટ ટૂંક સમયમાં .