કચ્છની ધરા ફરી ધ્રુજી : 4.7ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો ફફડી ઉઠયા
ભૂકંપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લામાં સમયાંતરે ધરતીકંપના આંચકા સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાતા રહે છે. કચ્છમાં ફરી આજે ધરતી ધ્રૂજી છે. આજે 4.44 કલાકે 4.7નો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના…
