Month: January 2024

દિલ્હીની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલા ગુજરાતના ટેબ્લો ‘‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO’’ને પીપલ્સ ચોઈસ એવોર્ડમાં પ્રથમ ક્રમનું ગૌરવ સન્માન મળ્યું

૭૫મા પ્રજાસત્તાક પર્વની નવી દિલ્હી ખાતેની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલા ગુજરાતના ટેબ્લો ‘‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO’’ને પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં પ્રથમ ક્રમનું ગૌરવ સન્માન મળ્યું છે.…

વડોદરા પાસે બે ટ્રકનો અકસ્માતમાં એકનું મોત નીપજયું

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર વડોદરા પાસે એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે એક ટ્રક અને અન્ય પાઉડર ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયો હતો. જેને…

AMCના વર્ષ 2024-25ના ડ્રાફ્ટ બજેટમાં કરેલા આયોજનની હાઈલાઈટ્સ

વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં મહત્ત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે.…

વડોદરાની ખાનગી કંપનીમાં બ્લાસ્ટ થતાં ૩ લોકોનાં મોત, પોલીસ ઘટના સ્થળે

વડોદરાની એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. પાદરાના એકલબારા ગામ નજીક આવેલી ઓનીરો કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટમાં 4 કામદાર ઇજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા…

ગાંધીનગરમાં ડમ્પર ચાલક ચાલકે 6 વર્ષની બાળકીને કચડી નાખતા મોત

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સેકટર 30 ની ડંપિંગ સાઈટ પર ડમ્પર ચાલકની બેદરકારીના લીધે 6 વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ડમ્પરના ચાલકે માતેલા સાંઢ માફક ડમ્પર ચલાવી બાળકીને…

લાયન્સ ક્લબ ઓફ સાણંદ અને સરખેજ દ્વારા રોડ સેફટી કાર્યક્રમ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ સાણંદ અને લાયન્સ ક્લબ ઓફ સરખેજ દવારા મેગા રોડ સેફટી અને કાયદા નું યોગય રીતે પાલન કરવા માટે ના સુચનો માટે નો કાયઁકમ યોજાયો. જેમાં ૨૦૦૦ જેટલી…

અમદાવાદ જિલ્લામાં મસીના ત્રાસથી વાહનચાલકો ત્રાહિમામ

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લાં બે અઠવાડીયાથી મસી જેવી જીવાતનો આંતક વધ્યો છે, ખાસ કરીને ટુ-વ્હીલર પર જતાં લોકોની આંખમાં મસી પડતાં રોડની સાઈડમાં ઊભા રહેવાની ફરજ પડે છે.…

કેમ છો , સાણંદ ? મનોહર ટાઈમ્સ મોબાઈલ એપમાં આપનું સ્વાગત છે.

મનોહર ટાઇમ્સ હવે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મોબાઈલ એપ્લિકેશન રૂપે પગલું માંડી રહ્યું છે એમાં પણ આપનો સાથ સહકાર મળી રહેશે તેવી અપેક્ષા. 15 ઓગસ્ટ 2013 ના રોજ સાણંદ નું પોતાનું…

વલસાડમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ 3 લાખની લાંચ લીધા બાદ ફરાર

ગુજરાતમાં લાંચ લેવાના કેસ ખુબ વધી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે.વલસાડ જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો,એસીબીના છટકામાં આબાદ ફસાઇ…

પીઆઈ તરલ ભટ્ટ એન્ડ કંપનીનો સટ્ટાકાંડનો રિપોર્ટ નિર્લિપ્ત રાયે ડીજીપીને સોંપ્યો

પીઆઈ તરલ ભટ્ટ એન્ડ કંપનીની મુશ્કેલીઓ આગામી સમયમાં વધી શકે છે. જૂનાગઢ મહા તોડકાંડ સામે આવ્યા બાદ ત્રણ પોલીસ અધિકારીઓ ફરાર થઈ ગયા છે અને તેમણે પકડવા માટે એટીએસ કામે…