Author: admin

રાજકોટના માણેકવાડા ગામે ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ પર SMCની રેડ, 18 જુગારીઓ ઝબ્બે, 94.33 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ જિલ્લામાં વધુ એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા…

ચરલ ગામે થી ઇજા ગ્રસ્ત પક્ષીને રેસ્ક્યુ કરાયું

એનિમલ લાઈફ ટીમ દોરીથી ઘાયલ વિદેશી પક્ષી નો જીવ બચાવ્યો સાણંદ સરોવર ચરલ વિસ્તારમાંથી જયેન્દ્ર ભાઈ નો ફોન આવતા એનિમલ લાઇફ કેર ના વિજય ડાભી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું…

સાણંદના ગોરજ ગામે વહેલી સવારે ઘરમાં ગેસ લીકેજ થતાં ધડાકાભેર દીવાલો ફાડી : 2ને ઇજા

સાણંદના નળ સરોવર રોડ પરના ગોરજ ગામે જુવાલિયા વાસમાં જંયતીભાઈ બુધાભાઈ કો.પટેલ પરિવાર સાથે રહે છે અને ખેતીકામ કરે છે. તેઓના બે માળના મકાનમાં તેઓના પરિવારના 8 સભ્યો સૂતા હતા,…

દિવાળીએ અંબિકામાંથી રૂ.1 લાખથી વધુના ફટાકડા ખરીદનારા સામે આઈટીની તપાસ થશે

સુત્રોના જણાવ્યા અનુસાર ભાઈબીજના દિવસે અંબિકા ફાયરક્રેકરની રાજપથ ક્લબ નજીકની દુકાન, શિવરંજની પાસેની તેમજ રાયપુરની દુકાન અને હાથીજણના ગોડાઉન તેમજ રહેઠાણ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં અધિકારીઓએ કમ્પ્યૂટર, લેપટોપ,…

નિકોલમાં મકાન માલિક અને ભાડુઆતે દંપતી સાથે રૂ.15 લાખની ઠગાઈ આચરી

સૂત્રોના જણાવ્યા અનુસાર ઠક્કરનગરમાં રહેતા સ્વિટીબેન રામાણી અને તેમના પતિ ભાવેશભાઈએ વર્ષ ૨૦૨૨માં નિકોલ ગામમાં એક મકાન જોયું હતું. આ અંગે મકાન માલિક સુનિલકુમાર આહીર સાથે રૂપિયા 15 લાખ મકાનનો…

સુરેન્દ્રનગર પાસે રોડ પર કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી : ૩ના મોત

સુરેન્દ્રનગરમાં પાસે મૂળી-સરલા રોડ પર કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ હતી. જેથી ભયંકર અકસ્માત થયો હતો. મોરબી જિલ્લાના એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. તેમજ એક…

ભાડજમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, શંકાસ્પદોની અટકાયત કરાઈ

ભાડજની લેબર કોલોનીમાં રહેતી 5 વર્ષની બાળકી પર અજાણી વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, અન્ય બાળકો સાથે ઘરની બહાર રમી રહેલી આ બાળકી એકાએક ગુમ…