Author: admin

133 વર્ષથી જીવદયા ધર્મને ઉજાગર કરતી સાણંદની ખોડા ઢોર પાંજરાપોળ સંસ્થા

ઉત્તરાયણએ જીવદયાનું મહાપર્વ પણ ગણાય છે ત્યારે આપણા ગુજરાતમાં હાલના સમયમાં પણ વર્ષોથી કેટલીક એવી અડીખમ સંસ્થાઓ છે જે નિ:સ્વાર્થ ભાવે ગમે તેવા કપરા સમયમાં પણ જીવદયા ધર્મ નિભાવતી આવી…

સનાથલ સર્કલે લોડીંગ રિક્ષાએ બાઇક ચાલકને ટક્કર મારતા 2 લોકોને ઇજા

ધોળકાના પીસાવાડા જારોલીફળી ખાતે રહેતા કૌશરભાઈ અલીભાઇ જારોલી અને તેઓની પત્ની બને જણા બાઈક પર અમદાવાદથી ચાંગોદર તેઓની દુકાન ઉપર જતાં હતા તે દરમ્યાન સનાથલ સર્કલ થી ચાંગોદર તરફ જતા…

અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી

સૂત્રોના કહેવા મુજબ અમરેલી જિલ્લાના લાલવદર ખાતે કૂવામાંથી એક સાથે 3 લોકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના લાલવદર નજીક આવેલ વાડીના કૂવામાં…

હિંમતનગરમાં બેન્કના ATMમાં ચોરીનો પ્રયાસ : શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં બી.કે.એવન્યુ કોમ્પ્લેક્ષમાં આવેલ પંજાબ એન્ડ સિંધ બેંકના ATMમાં અજાણ્યા શખ્સે પ્રવેશ કરીને ચોરી કરવાના ઈરાદાથી તોડફોડ કરતાં અચાનક ATM મશીનનું હુડ, ડિસ્પેન્સર તેમજ…

ગાંધીનગરના જાખોરામાં પાવડાથી હુમલો કરી શખ્સે આધેડને મોતને ઘાટ ઉતારી દીધા

ગાંધીનગરના જાખોરા ગામમાં રહેતા પોલીસ કર્મીના પિતા ઉપર શખ્સે સામાન્ય બાબતે ઝઘડો કર્યો હતો. જે બાદ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. ઝગડા નહી કરવા…

કલોલની કવિતા સ્કુલની પાછળથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો

મળતી વિગત અનુસાર કલોલ શહેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ આગામી દિવસોમાં ઉત્તરાયણના તહેવાર દરમ્યાન કોઇ પણ વ્યક્તિઓ ચાઇનીઝ તુક્કલ કે ચાઇનીઝ માઝા તેમજ પ્લાસ્ટીક દોરીનુ વેચાણ તેમજ ચગાવવાની પ્રવુતિ ન કરે…

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો -૨૦૨૪ : આત્મનિર્ભર ભારત પેવેલિયનમાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ જોવા મુલાકાતીઓનો જમાવડો

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 માં પેવેલિયન 7માં ભારતીય રેલ્વે દ્વારા અયોધ્યાધામ જંકશન અને રેલવે ઇતિહાસના વિવિધ આયામોની રેપ્લિકા તૈયાર કરવામાં આવી છે જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું…

ચાંદખેડામાં તપોવન સર્કલ પાસે જમીન દલાલે સામાન્ય તકરારમાં ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા

ચાંદખેડા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક જમીન દલાલે સામાન્ય તકરારમાં બંદૂક કાઢીને ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ…

સાણંદના કલ્હાર બ્લુસ એન્ડ ગ્રીન્સ બંગ્લોઝના એક મકાનમાં રૂ. 23 લાખના મુદ્દામાલની ચોરી

સૂત્રોના કહેવા મુજબ સાણંદના મુનિ આશ્રમ ચાર રસ્તા પાસે આવેલ lકલ્હાર બ્લુસ એન્ડ ગ્રીન્સ બંગ્લોઝના એક મકાનમાં 3 ચોરોએ ઘરમાંથી રોડક રૂપિયા 18 લાખ અને 2 ડાયમંડ બ્રેસલેટ રૂ. 23…

દેત્રોજના 2 ગામેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રિલ સાથે 2 લોકોને પોલીસે દબોચ્યા

ઉતરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રિલ ને લઈ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન માં આવી છે, દેત્રોજ પોલીસે બાતમી આધારે રાજપુરા ગામેથી 13 નંગ ચાઇનીઝ રીલ સાથે એક શખ્સને અને અશોકનગર…