Author: admin

ચિલોડા અમદાવાદ હાઈવે પર દારૂ ભરેલી કારનો અકસ્માત : લોકોએ દારૂની લૂંટ ચલાવી

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે નરોડાથી ચિલોડાને જોડતા સિક્સલેન હાઇવે પર પ્રાતિયા ગામ પાસે એક મારુતિ સ્વિફ્ટ કાર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો. અકસ્માત ગ્રસ્ત સ્વિફ્ટ…

સાણંદ અને ચાંગોદર પોલીસે વેપારીઓ અને લોકોને ચાઇના દોરી ન વાપરવા અપીલ

ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને પતંગ રસિયાઓ આકાશમાં પતંગ ચગાવવા માટે થનગની રહ્યા છે. ઉત્તરાયણ પર્વમાં ચાઈના દોરીથી પશુ-પક્ષીઓ, રાહદારીઓ અને ટુ વ્હીકલ ચાલકો માટે આકસ્મિક ઘટના…

સાણંદની બજારમાં આ વર્ષે પતંગ દોરીની કિંમતમાં 15 થી 20 ટકાનો વધારો : છેલ્લી ઘડીએ ખરીદી નીકળશે તેવી આશ

ઉતરાયણના તહેવાર ગણતરીના દિવસો બાકી રહ્યા છે સાણંદમાં ઉતરાયણ પર્વ મનાવવામાં લોકો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં આ વર્ષે વિવિધ રંગની પતંગો ઉપરાંત જુદી જુદી દોરીઓનું આગમન થયું છે.…

ઝાંપ ગામે ભેસનું મળ રસ્તા પર ન આવે તે માટે ખાડો કરવાનું કહેતા પાડોશેએ પતિ પત્નીને માર માર્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદના ઝાંપ ગામે રહેતા વિનોદભાઇ ચંદુભાઇ ગોહેલ પરિવાર સાથે રહે છે અને વિનોદભાઇ ગામમાં દુધ લઇને પાછા ઘરે આવતા હતા તે દરમ્યાન તેઓના પાડોશી ખેંગારભાઇ વિસાભાઇ કો.પટેલની…

PM મોદીએ અમદાવાદમાં ફ્લાવર શો નિહાળ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા હતા,અડધો કલાક ફ્લાવર શો નિહાળ્યા બાદ દિલ્હી જવા એરપોર્ટ રવાના થયા હતા. ત્યારે બ્રિજ પર અને ફ્લાવર શોના એન્ટ્રી…

ઓટો હબ સાણંદ બનશે હવે દેશનું પાવર હાઉસ

ઓટો હબ તરીકે સમગ્ર વિશ્વમાં નામના મેળવી ચૂકેલું સેટેલાઈટ સિટી સાણંદ હવે દેશનું પાવર હાઉસ બનશે. આજે યોજાયેલ વાઇબ્રન્ટ સમિટ માં સુઝુકી અને ટાટા બંને કંપનીઓએ આવનારા વર્ષોમાં જેનું ભવિષ્ય…

અમદાવાદ અને મહેસાણામાંથી બે એક્ટિવાની ચોરી કરનાર ઈસમ પકડાયો

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી આધરે ચૌધરી સંજય દિલીપકુમાર રહે. મહેસાણાને દૂધસાગર ડેરી સામે ગુરુદ્વારા પાસે એકટીવા સાથે પડી લઈ એકટીવા ચોરીનું છે જેના કાગળો માંગતાં કોઇ યોગ્ય જવાબ…

આણંદમાં માથા વગરનું નવજાત ભ્રુણનું ધડ મળ્યું

સૂત્રોના જણાવ્યા અનુસાર આણંદ શહેરમાં કલેકટરના બંગલા પાસે ખાલી પ્લોટમાં એક નવજાત ભ્રુણનું માથા વગરનું ધડ સ્થાનિકોને દેખતા બનાવ અંગે પોલીસને જાણ કરાઇ હતી ટાઉન પોલીસે બનાવ સ્થળ પર પહોંચી…

વલસાડના કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં મહિલાની હત્યા

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં હત્યાની ઘટના બનતા વલસાડ જિલ્લા પોલીસની ટીમ હત્યાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે. મહિલાના માથાના ભાગે તીક્ષણ હથિયાર વડે ઘા ઝીંકી મહિલાને મોતને…

વિરમગામ પાસે થી LCB એ ઈંગ્લીસ દારૂ ભેરલ ગાડી પકડી

ગ્રામ્ય એલસીબીએ બાતમી આધારે પોપટ ચોકડી નજીક સદભાવનાં ફલેટ પાસે હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી એક સફેદ કલરની હોન્ડાસીટી ગાડી માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ગ્રીન લેબલ વ્હીસ્કી બોટલ નંગ-…