Author: admin

શાહીબાગના સરદાર સ્મૃતિ ભવનને સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ઇ-મેઇલથી ધમકી, સ્કૂલનો કાર્યક્રમ મોકૂફ

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં શાહીબાગના સરદાર સ્મારકને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. સાથે જ ધમકી ભર્યો મેઇલ અંગે સાયબર ક્રાઈમે વધુ તપાસ શરૂ કરી…

સંખેડામાં છાત્રાની છેડતીના કેસમાં બે સૌરાષ્ટ્ર અને એક અમરાપુરથી ઝડપાયો

સંખેડા તાલુકાના કુન્ડિયા ગામની છ જેટલી વિદ્યાર્થીનીઓ ચાલુ પિકઅપ ગાડીએ છેડતી થતા કૂદી પડવાના બનાવ સંદર્ભે પોલીસ વધુ ત્રણ આરોપી ઝડપી કાઢ્યા હતાં. કુલ પાંચ આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા હતાં.…

અમદાવાદમાં ગજાનંદ હાઉસના ઉપમાની ચટણીમાંથી જીવાત નીકળી : વિડીયો થયો વાઇરલ

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી અને રેસ્ટોરન્ટના પંજાબી થાળીમાંથી જીવાત નીકળવાની ઘટના બાદ શહેરના પરિમલ ગાર્ડન પાસે આવેલા ગજાનંદ હાઉસમાંથી ઓનલાઈન ઓર્ડર કરેલા ઉપમામાંથી પણ જીવાત નીકળી હોવાની ઘટના…

અમદાવાદના ઘોડાસરમાં
વહેલી સવારે ગાડીઓ ભડભડ સળગી : લોકોમાં નાસભાગ

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર રોડ પર આવેલા આલોક પુષ્પક બંગ્લોઝમાં પાર્ક કરેલી ગાડીઓમાં વિશાળ આગ લાગી હતી. વહેલી સવારે આગ લાગતા સ્થાનિક જાગી ગયા હતા. આગને…

સાણંદ મામલતદાર કચેરીમાં EVMમાં વોટિંગ કરવા લોકોમાં જાગૃતિ ઝુંબેશ

લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને લઈને ચૂંટણી પંચ દ્વારા લોકોને ઈવીએમ મશીનમાં કઈ રીતે વોટીંગ કરવું શું શું પ્રક્રિયા કરવામાં આવે છે. તે અંગે સાણંદ મામલતદાર કચેરી ખાતે ડેમો ઈવીએમ મશીન…

ઘાતક ચાઇના | સાણંદના ખોરજ ગામેથી પ્રતિબંધિત ચાઇના દોરી સાથે 1 શખ્સ ઝડપાયો

સાણંદના ખોરજ ગામે એક દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇના દોરીના જથ્થા સાથે એક શખ્સને સાણંદ જી.આ.ઈ.ડી.સી. પોલીસે ઝડપી પાડ્યો હતો, તેમજ મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણ પર્વ નજીક…

સાણંદમાં પાર્ક કરેલ ગાડી ચોરી કેસમાં સંડોવાયલ ફરાર આરોપીને LCBએ પકડ્યો

સાણંદના હજારી માતાના મંદિર સામે આવેલ રાઠી રાઈસ મિલના ગેટ બહાર પાર્ક કરેલ એક બોલેરો પીકઅપ ગાડીની ગત ફેબ્રુઆરીમાં અજાણ્યા ચોચો ચોરી કરી ફરાર થયા હતા અગાઉ પોલીસે ચોરીમાં ગયેલ…

ટીંબા અને મહિજડા ગામે રેલવે વાયર ની ચોરી કરનાર 4 ઈસમો પકડ્યા

ટીંબા ગામની સીમમાં રેલવે લાઈનના થાંભલા ઉપર લગાવેલ 35000 ના તેમજ મહિજડા ગામની સીમમાં રેલવે લાઈનના કેબલની ચોરી થયાની ફરિયાદ દાખલ થઈ હતી. રેલ્વે પ્રોજેક્ટની સાઈટ ઉપરથી કૉન્ટેક કોપર કેબલ…