Author: admin

સાણંદ GIDC પાસે ડ્રાઈવરની તબિયત બગડતા સારવાર દરમ્યાન મોત

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનના ડુંગરપુરના મૂળ અને હાલ પરિવાર સાથે અમદાવાદના નવા વાડજ ખાતે રહેતા 38 વર્ષીય કાંતીલાલ રામજી યાદવ ડ્રાઈવર તરીકે ખાનગી ટ્રાવેલ્સમાં નોકરી કરે છે અને કાંતીલાલ સાણંદ…

સાણંદના ગોધાવી ગામના આશાસ્પદ વેપારી યુવકનું હૃદય રોગના હુમલાથી નિધન

સાણંદ તાલુકાના ગોધાવી ગામના વતની તેજેન્દ્રસિંહ વાઘેલાનું માત્ર ૩૯ ની વયે બુધવારે સવારે હૃદય રોગના હુમલાથી નિધન થતા સમગ્ર સાણંદ ક્ષત્રિય સમાજ તેમજ ગોધાવી ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.…

સાણંદના શાંતિપુરા થી સરખેજ જતાં હાઇવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત : 2 ને સામાન્ય ઇજા

બુધવારે સાણંદ સરખેજ હાઇવે પર આવેલ શાંતિપુરા બ્રિજ થી થોડેક આગળ સહયોગ હોસ્પિટલ સામે સરખેજથી શાંતિપુરા બાજુથી આવતી એક કાર ડિવાઈડરની કટ પર વળાંક લઈને પરત સરખેજ બાજુ જતાં એકાએક…

સંખેડામાં વિદ્યાર્થિનીઓ ખાનગી વાહનમાં બેઠી અને નરાધમોએ છેડતી કરતા જીવ જોખમમાં મૂકી ચાલુ વાહનમાંથી છલાંગ લગાવી

સંખેડા તાલુકાની વિદ્યાર્થિનીઓ શાળાએથી ઘરે પરત જતી વખતે સરકારી ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોવાના કારણે ખાનગી પિકઅપ ગાડીમાં બેસી અને ઘરે જવા નીકળી. ત્યાં રસ્તામાં પિકઅપ ગાડીમાં સવાર લોકોએ બાળકીઓની છેડતી…

અમદાવાદના જુહાપુરામાં ચાઇનીઝ દોરી વેચવા આવેલા બે ઝડપાયા

જુહાપુરામાંથી પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 19 રીલ સાથે એક યુવકની ધરપકડ કરી હતી. તેણે આપેલી માહિતીને આધારે દોરીનો જથ્થો પૂરો પાડનારાને પણ પકડી પાડી 73 રીલ જપ્ત કરવામાં આવ્યા હતા.…

જુહાપુરામાંથી નકલી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને જન્મ-મરણનો દાખલો કાઢી આપવાનું કૌભાંડ પકડાયું

જુહાપુરા – ફતેવાડી વિસ્તારના લોકોને રૂ.200 થી 2 હજારમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મ-મરણનો દાખલો સહિતના નકલી ડોકયુમેન્ટસ બનાવી આપવાનું કૌભાંડ પકડાયું છે. સાઈબર ક્રાઈમની ટીમે જુહાપુરામાં રહેતા અને ત્યાં…

અમદાવાદ બાપુનગર સ્ટેડિયમ ચાર રસ્તા પાસેથી પિસ્તોલ, 4 કારતૂસ સાથે એક ઝડપાયો:

સૂત્રોના જણાવ્યા અનુસાર બાપુનગરમાં સ્ટેડિયમ ચાર રસ્તા પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને ચાર કારતૂસ સાથે ક્રાઇમ બ્રાંચની ટીમે એક યુવકને ઝડપી પાડયો છે. યુવકને હથિયારનો શોખ હોવાથી 10 માસ પહેલાં…

વર્ષ 2023માં સાણંદમાં 68 જગ્યાએ આગ ભભૂકી, ગત 2022માં 56 આગ બનાવ હતા

વિકાસના કેપિટલ તરીકે ઓળખાતા સાણંદ શહેર હાલ રેસિડેન્સિયલ અને ઔધોગીક ક્ષેત્રે દિન પ્રતીદિન હરણફાળે આગળ વધી રહ્યું છે. વળી મોટી સંખ્યામાં દેશ સહિત વિદેશોની નામાંકિત કંપનીઓના પ્લાન્ટ પણ જીઆઇડીસી એકમો…

સાણંદમાં રખડતી ગાયોએ શિંગડા ભેરવતા લોકોને અકસ્માતનો ભય

સાણંદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતદિન વધી રહ્યો છે. શહેરની સર્વોદય સોસાયટી આગળ હાઇવે પર બે ગાયો અચાનક બાખડી પડી હતી. રખડતી ગાયોએ શિંગડા ભેરવતા ત્યાંથી પસાર થતાં એક…

મોરૈયામાં કેસર સીટીમાંથી બે ઘરમાંથી ઇંગ્લિશ દારૂ સાથે 2 પકડાયા

સાણંદ તાલુકાનાં મોરૈયા ગામે આવેલ કેસર સિટીમાં અલગ અલગ બે મકાનમાં ચાંગોદર પોલીસે રેડ કરી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 2 ઇસમોને પકડી રૂ. 12300નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ગુનો નોંધી…