Author: admin

દેત્રોજમાં ટ્રેનની અડફેટે અજાણ્યા ઈસમનું મોત

અમદાવાદ જિલ્લાના દેત્રોજ – કાંઝ રેલવે ટ્રેક પર ટ્રેન ની અડફેટે અજાણ્યા પુરુષ નું મોત થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસારમાલગાડી ની અડફેટે અજાણ્યા 30 થી 35…

પાટણના શેરપુરા-માનપુર રોડ પર ઘાસચારો ભરેલી ગાડી વીજ વાયરને અડી જતાં આગ ભભૂકી

પાટણના વારાહી નજીક ઘાસ ચારો ભરેલ ગાડી માર્ગ પરથી પસાર થતા વીજ વાયરને અડી જતા ઘાસચારો ભરેલ વાહનમાં આગ લાગવાની ઘટના સર્જાતા વાહન સહિત ઘાસચારો બળીને રાખ થતાં વાહન માલિકને…

રાજ્યને ડિસેમ્બરમાં જીએસટી અને વેટની રૂ.7869 કરોડની આવક થઈ

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યને જીએસટી હેઠળ ડિસેમ્બર માસમાં રૂ.5,079 કરોડની આવક થઇ છે, જ્યારે વેટની રૂ. 2790 કરોડની આવક થઇ છે. આમ જીએસટી અને વેટની મળીને રૂ. 7,869 કરોડની આવક…

સાણંદના બોળ ગામે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો

સાણંદના બોળ ગામમાં હિટાચી હાઈ-રેલ દ્વારા આયોજીત આંખ નો તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમા આંખના નંબર, મોતિયા તેમજ ઝામર નું ઓપરેશન તથા આંખ ને લગતા તમામ રોગ ની નિ:શુલ્ક…

અસલાલીમાં 2 મહિના પહેલા મોબાઇલ ચીલ ઝડપ કરનાર યુવકને ગ્રામ્ય LCBએ દબોચી લીધો.

સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ ઇન્સપેક્ટર, આર.એન.કરમટીયા એલ.સી.બી. તથા ટીમને મળેલ સંયુક્ત બાતમી આધારે તાજેતરમાં અસલાલી વિસ્તાર માં થી મોબાઈલની ચીલ ઝડપ કરી ઈસમ ફરાર થતા બનાવ અંગે ફરિયાદ નોંધાઈ હતી…

નારોલમાં મેડિકલના ગોડાઉનમાં લાગેલ આગ 6 કલાક બાદ કાબુમાં આવી ; ફાયરબ્રિગેડની 18 ગાડીઓ દોડી

અમદાવાદના નારોલ વિસ્તારમાં ગુજકોમાસેલ પાસે આવેલા શ્રીનાથ એસ્ટેટમાં મેડિકલના ગોડાઉનમાં ભીષણ આગ ભારે જાહેરાતથી કાબુમાં આવી હતી. મેડિકલના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની કુલ 18…

પુખ્ત સ્ત્રી લગ્નની લાલચમાં આવી સંમતિથી શારીરિક સંબંધ બાંધે તો તેને દુષ્કર્મની વ્યાખ્યામાં મૂકી શકાય નહીં : સેશન્સ કોર્ટ

મેટ્રિમોનિયલ સાઇટ પરથી અજાણ્યા પુરુષ અને મહિલા વચ્ચે બંધાતા સંબંધો માટે ચેતવણીરૂપ કિસ્સો સેશન્સ કોર્ટ સમક્ષ નોંધાયો છે. કેનેડાનું નાગરિકત્વ ધરાવતા પુરુષ સાથે સામેથી સંબંધ કેળવીને તેની સાથે શારીરિક સંબંધો…

સાણંદમાં SSDએ શૌર્ય દિવસ નિમિતે રેલી યોજી

સાણંદ ખાતે સ્વયમ્ સૈનિક દળ (SSD) ના માધ્યમ થી શૌર્ય દિવસ નિમિતે રેલી , સલામી, સભા ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રેલી મંગલ મૂર્તિ સોસાયટીથી નીકળી…

વિરમગામના વણી કાંકરવાડી પાસે કન્ટેનર પાછળ બસ ST અથડાતા બાળકનું મોત, 20 લોકોને ઇજા

સૂત્રોના જણાવ્યા અનુસાર વિરમગામ-માલવણ હાઈવે પર વણી-કાંકરાવાડી ગામ પાસે રવિવારે મોડી રાત્રે બંધ પડેલા કન્ટેનર પાછળ મોરબીથી ઘોઘંબા તરફ જતી એસટી બસ ધડાકાભેર અથડાતાં મધ્યરાત્રીએ પેસેન્જરોની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી.…

સાણંદ લાયન્સ ક્લબ દ્વારા ગાયોને ઘાસચારાનું નિરણ કરાયું

તા. ૦૧/૦૧/૨૦૨૪ લાયનસ ક્લબ ઓફ સાણંદ દ્વારા પૂવઁ પમુખ લાયન ડો. ધીરૂભાઇ બારડ ના જન્મ દિવસ નીમીતે સાણંદ ગૌશાળા ખાતે ૭૦ જેટલી ગૌમાતા ને ઘાસચારો આપી જીવદયા કાયઁકમ યોજવામાં આવ્યો…