સર્વેક્ષણ:IT, BPM ક્ષેત્રે રોજગારી 43% ઘટી જાન્યુ.-માર્ચમાં રિકવરીનો અંદાજ
દેશમાં ઓક્ટોબર મહિનામાં IT અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ (BPM) સેક્ટરમાં બહુ ઓછી નવી રોજગારીનું સર્જન થયું હતું. જાન્યુઆરી-સપ્ટેમ્બરની સરખામણીએ ઓક્ટોબરમાં આ ક્ષેત્રોની કંપનીઓમાં 43% ભરતી થઈ હતી. મિડ-મેનેજમેન્ટ રિક્રુટમેન્ટ ફર્મ…
