ડિસેમ્બરમાં આ ચાર કામ પુરા કરો:ITR ફાઈલ કરવાનો છેલ્લો ચાન્સ, એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો કરાવી શકો છો જમા, નહીં તો દંડ ભરવો પડશે
ગણતરીના દિવસોમાં ડિસેમ્બર મહિનો શરૂ થઇ જશે. 2022 પૂરું થાય તે પહેલાં ટેક્સ સંબંધિત આ ચાર કામ જરૂરથી પુરા કરી લો. જેમાં લેટ ફી સાથે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું,…