પાલનપુરમાં “શ્રી સરસ્વતી કેરીયર એકેડમી હોલ”નું ઉદ્ઘાટન શંકરતિર્થ આશ્રમના પ.પૂ.સ.આનંદનાથજી મહારાજના હસ્તે કરાયું – Khushbu
શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ, પાલનપુર ખાતે શ્રી રાજપૂત સમાજ મિલ્કત ટ્રસ્ટ, અંબાજીના સૌજન્યથી નવ નિર્મિત “શ્રી સરસ્વતી કેરીયર એકેડમી હોલ” નો ઉદ્ઘાટન કર્યુ તેમજ નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહમા યોજાયો…
