ગુમ થયેલ ત્રણ સગીર બાળાઓને ગણતરીના કલાકોમાં કણભા પોલીસે શોધી કાઢતી
સૂત્રોના જણાવ્યા અનુસાર તા.૨૯ ડિસેમ્બરના રોજ મૂળ છત્તીસગઢ રહેવા એક પિતાએ તેની પોતાની બે સગીર વયની દીકરી તથા એક કુટુંબી સગીર દીકરીનુ અપહરણ થયાની હકકીત કણભા પોલીસને આવી જણાવતા અજાણ્યા…