Month: January 2024

વિરમગામમાં આવતી ખાનગી બસનો જામનગરમાં અકસ્માત :10 મુસાફરોને ઇજા

જામનગરના ચંગા પાટીયા પાસે પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી ખાઇ જતાં 8 મુસાફરોને ઇજા થઈ છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ ખાનગી બસ ચંગા અને ચેલા પાટીયાની…

વડોદરામાં બે કોમ વચ્ચે પથ્થરમારો થતા વિસ્તારમાં સન્નાટો

વડોદરા જિલ્લાના સાવલી નગરમાં બે કોમના યુવકો વચ્ચે અગાઉ થયેલી મારામારીની અદાવતમાં સામસામે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં ત્રણ યુવાનોને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે જિલ્લા…

મોડાસા આઇકોનિક બસ પોર્ટ સર્કલ પર ર્ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું રંગેચંગે અનાવરણ : હજારો લોકો રેલીમાં ઉમટ્યા

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં રવિવારે ભીમ મહોત્સવ જેવો માહોલ સર્જાયો હતો શહેરના આઇકોનિક બસપોર્ટ સર્કલ પર ર્ડો.બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું સબલપુર સર્કલથી ગાયક કલાકાર રાજલ…

ગાંધીનગરના સેક્ટર 21માં જયશ્રી નાથજી જ્વેલર્સમાંથી 4 લાખના દાગીના ચોરી કરી ઇસમ ફરાર

ગાંધીનગર સેક્ટર 21 માં જયશ્રી નાથજી જ્વેલર્સ નામની દુકાનમાં તાળું તોડી સોના ચાંદીની ચોરી કરી ફરાર થઈ ગયો છે.અજાણ્યા ચોર દ્વારા તાળું તોડી જ્વેલર્સમાંથી કુલ રૂ 4,10,000 /- ની ચોરી…

ગાંધીનગરમાં દીકરીને હેરાન કરતા ઇસમોથી બચાવવા જતા ચાર ઇસમોએ પિતા પર જ કર્યો હુમલો

ગાંધીનગરમાં નભોઈ નર્મદા કેનાલ પર યુવતીને છેડવાનો પ્રયાસ કરતા પિતા રોકવા જતાં ચાર ઈસમો દ્વારા પિતા પર જ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં દીકરીને બાઇક પર સવાર…

કલોલમાં છત્રાલ જી.આઈ.ડી.સી પાસે ટ્રકમાંથી 35 હજારની ચોરી કરી બે ઇસમો ફરાર

ગાંધીનગરના કલોલમાં છત્રાલ જીઆઇડીસી ખાતે ટ્રકમાંથી ડ્રાઇવર નો મોબાઇલ રૂ.5000 સહિત રોકડ રકમ 30,000 /- ની ચોરી કરી બે ઈસમો ફરાર થઈ જતા બે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ કલોલ પોલીસ…

CM પહેલીવાર યોજાઈ રહેલા ફિલ્મફેર એવોર્ડમાં ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પહેલીવાર યોજાઈ રહેલા ફિલ્મફેર એવોર્ડમાં સહભાગી થવા આવેલા હિન્દી ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ કલાકારો સાથે ગિફ્ટસિટીમાં ઇવેન્ટ પૂર્વે બપોરે સૌજન્ય મુલાકાત લીધી હતી. ગિફ્ટસિટીના ચેરમેન અને મુખ્યમંત્રીના…

સાણંદમાં છેલ્લા 3 દિવસથી હાઇવેની સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અંધારપટ

સાણંદ શહેરના જોગણીમાતાના મંદિર થી લઈને હજારી માતાજીના મંદિર સુધીના હાઇવે પર પાલિકા સંચાલિત સ્ટ્રીટ લાઈટ છેલ્લા 3 દિવસથી બંધ હાલતમાં છે, રાત્રે સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા હાઇવે પર અંધારપટ…

ગાંધીનગરમાં નસીલા પદાર્થ સાથે એક ઇસમ ઝડપાયો : અન્ય એક વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

ગાંધીનગરમાં લક્ઝરી બસમાંથી એક ઇસમ પાસેથી શંકાસ્પદ નસીલા પદાર્થનો જથ્થો ઝડપાઈ આવતા ભિલોડા પોલીસ દ્વારા ફેઝ શેખ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે આ સાથે જો વોન્ટેડ અન્ય એક ઇસમ…