કલોલના નાંદોલી ગામેથી વિદેશી દારૂ પકડાયો, આરોપી ફરાર
કલોલ તાલુકા નાંદોલી ગામે મેલડી માતાવાળા વાસમાં રહેતા ઠાકોર રસિક ઉર્ફ લાલો અમરતજી પોતાના મકાનમાં તેમજ તેના મકાનના પાછળ આવેલા મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની…
કલોલ તાલુકા નાંદોલી ગામે મેલડી માતાવાળા વાસમાં રહેતા ઠાકોર રસિક ઉર્ફ લાલો અમરતજી પોતાના મકાનમાં તેમજ તેના મકાનના પાછળ આવેલા મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની…
વડોદરાની હરણી બોટ દુર્ઘટનાના મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહના કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 26 જાન્યુઆરીએ ક્રાઇમ બાન્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બંને આરોપીઓને કોર્ટ સમક્ષ…
18 જાન્યુઆરીએ વડોદરાના હરણી લેક ઝોન ખાતે થયેલા બોટકાંડમાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાનાં મોત થયાં હતાં. જેમાં બોટિંગ દરમિયાન બેદરકારી અને ગુનાહિત નિષ્કાળજી રાખનાર સામે હરણી પોલીસ સ્ટેશનમાં…
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, મહીસાગર, પંચમહાલ સહિતના…
ધંધુકા શહેરમાં બીએપીએસ સંસ્થા દ્વારા ખેતીવાડી ફાર્મ ખાતે દિવ્ય મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં બીએપીએસના ૩૦૦થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના સંતોના મનનીય કીર્તનથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. તો…
અમદાવાદમાં જિલ્લા કક્ષાના ૭૫માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ વિરમગામ ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ગણતંત્ર પર્વની ઉજવણી કરાઈ કાર્યક્રમમાં પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહીત કાર્યક્રમ યોજાયા…
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ 34 પ્રભાવશાળી વ્યક્તિઓને પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે, આ યાદીમાં અનેક શક્તિશાળી વ્યક્તિઓને પુરસ્કાર આપવાની સરકારે જાહેરાત કરી છે. જેમાં ગુજરાતથી ડો. યઝદી ઇટાલિયાનું નામ…
75 માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત…
સમાજનો દરેક વર્ગ જીવનના વિવિધ પાસાઓથી વાકેફ થાય તથા વૈચારિક રીતે સમૃદ્ધ બને તે આશયથી સાણંદના સાધના ફાઉન્ડેશન દ્વારા વિચાર મંચની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૨૭ જાન્યુઆરીને…