સાણંદની બજારમાં પતંગ અને દોરીની ખરીદીમાં ભીડ જામી, દોરીના રીલ ખૂટી પડ્યા
સાણંદ બજારમાં ઉત્તરાયણની પૂર્વ સાધ્યએ પતંગ અને દોરીની ખરીદી કરવા ભારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, બજારમાં બપોર બાદ મોટી સંખ્યામાં લોકોએ પતંગ અને બ્રાન્ડેડ તૈયાય દોરીની અને રીલની ખરીદી…
ગાંધીનગરના વાવોલ ગામે બંધ મકાનમાંથી 18 હજારની મત્તા ચોરી થતાં ફરિયાદ
મળતી વિગત અનુસાર ગાંધીનગરના વાવોલ ગામે રહેતા વિશાલભાઇ મધુકાન્તભાઇ ચાવડા કોમ્પ્યુટર ગ્રાફિક્સનુ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.૧૦/૦૧/૨૦૨૪ના રોજ પરીવાર સાથે મકાનના મુખ્ય દરવાજાને લોક કરી મોટી દિકરી તિશ્યાની…
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવ્યા બાદ અસાઇલમ માટે એજન્ટો વકીલો રોકતા હોવાનો ઘટસ્ફોટ, 14 એજન્ટ સામે ગુનો નોઁધાયો
પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા જતા ૬૬ ગુજરાતીઓ સહિત ૨૭૬ ભારતીયોના ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી ઝડપાઇ જવાની ઘટના બાદ કરવામાં આવી રહેલી તપાસમાં અનેક મોટા ખુલાસા થયા છે.…
133 વર્ષથી જીવદયા ધર્મને ઉજાગર કરતી સાણંદની ખોડા ઢોર પાંજરાપોળ સંસ્થા
ઉત્તરાયણએ જીવદયાનું મહાપર્વ પણ ગણાય છે ત્યારે આપણા ગુજરાતમાં હાલના સમયમાં પણ વર્ષોથી કેટલીક એવી અડીખમ સંસ્થાઓ છે જે નિ:સ્વાર્થ ભાવે ગમે તેવા કપરા સમયમાં પણ જીવદયા ધર્મ નિભાવતી આવી…
સનાથલ સર્કલે લોડીંગ રિક્ષાએ બાઇક ચાલકને ટક્કર મારતા 2 લોકોને ઇજા
ધોળકાના પીસાવાડા જારોલીફળી ખાતે રહેતા કૌશરભાઈ અલીભાઇ જારોલી અને તેઓની પત્ની બને જણા બાઈક પર અમદાવાદથી ચાંગોદર તેઓની દુકાન ઉપર જતાં હતા તે દરમ્યાન સનાથલ સર્કલ થી ચાંગોદર તરફ જતા…
અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી
સૂત્રોના કહેવા મુજબ અમરેલી જિલ્લાના લાલવદર ખાતે કૂવામાંથી એક સાથે 3 લોકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના લાલવદર નજીક આવેલ વાડીના કૂવામાં…
હિંમતનગરમાં બેન્કના ATMમાં ચોરીનો પ્રયાસ : શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં બી.કે.એવન્યુ કોમ્પ્લેક્ષમાં આવેલ પંજાબ એન્ડ સિંધ બેંકના ATMમાં અજાણ્યા શખ્સે પ્રવેશ કરીને ચોરી કરવાના ઈરાદાથી તોડફોડ કરતાં અચાનક ATM મશીનનું હુડ, ડિસ્પેન્સર તેમજ…
ગાંધીનગરના જાખોરામાં પાવડાથી હુમલો કરી શખ્સે આધેડને મોતને ઘાટ ઉતારી દીધા
ગાંધીનગરના જાખોરા ગામમાં રહેતા પોલીસ કર્મીના પિતા ઉપર શખ્સે સામાન્ય બાબતે ઝઘડો કર્યો હતો. જે બાદ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. ઝગડા નહી કરવા…
કલોલની કવિતા સ્કુલની પાછળથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો
મળતી વિગત અનુસાર કલોલ શહેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ આગામી દિવસોમાં ઉત્તરાયણના તહેવાર દરમ્યાન કોઇ પણ વ્યક્તિઓ ચાઇનીઝ તુક્કલ કે ચાઇનીઝ માઝા તેમજ પ્લાસ્ટીક દોરીનુ વેચાણ તેમજ ચગાવવાની પ્રવુતિ ન કરે…
