Month: February 2024

ભાવનગરમાં મકાઈની આડમાં દારૂની હેરાફેરી ઝાડપાઈ

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘોઘા ગામે રો-રો ફેરી સર્વિસ રોડ પરથી મકાઈના જથ્થાની આડમાં ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો લઈને આવી રહેલ રૂવાપરી રોડ પર રહેતા ટ્રક ચાલકની ધરપકડ કરી છે.…

સાણંદ શહેરમાં ફરી વાર પાર્ક એક્ટિવાની ઉઠાંતરી

સાણંદ પંથકમાં વાહન ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેમ લોકોને લાગી રહ્યું છે. સાણંદની અંબીકા સોસાયટીમાં ઘર આગળ પાર્ક એક્ટિવાની અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી ફરાર થતાં સમગ્ર બનાવને…

માણસાના ચડાસણ ગામમાં કેટલાક શખ્સોએ દલિત યુવકનો વરઘોડો રોકવાનો પ્રયાસ કરતાં પોલીસ ફરિયાદ

ગાંધીનગરના માણસા તાલુકાના ચડાસણ ગામમાં કલોલના એક યુવકની જાન લઇને ગયા તો ગામના કેટલાક શખ્સોએ વરઘોડો રોકવાનો કિસ્સો સામે આવ્યો છે, ગામમાં વરધોડો રોકી ઘોડી પર બેસવાની ના પાડી અને…

ગાંધીનગરમાં રેતીનું બિનઅધિકૃત વહન કરનારા સામે જિલ્લા કલેક્ટરની લાલ આંખ : 13 ડમ્પર જપ્ત

ગાંધીનગરમાં બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજની હેરફેર કરનારા તત્ત્વો સામે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીએ લાલ આંખ કરીને આવા 13 ડમ્પરો જપ્ત કરી કુલ આશરે રૂ. 3 કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો…

માણસાના કુકરવાડા ગામે તમે કેમ અમારી ગાડીના કાચ તોડો છો તેવું કહેતા પરિણીતા પર દંપતીનો હુમલો

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના કુકરવાડા ગામે પરિણીતા પર દંપતીએ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે. તમે કેમ અમારી ગાડીના કાચ તોડો છો તેવું કહેતા પરિણીતા પર દંપતીએ લાકડી વડે હુમલો કરી…

અમદાવાદથી રાજપીપળા જઇ રહેલા 45 જાનૈયાઓને ફુડ પોઇઝનિંગ, વર-વધુની પણ તબિયત લથડી

અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જઇ રહેલા જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના બની છે. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ જાનૈયાઓની તબિયત લથડી હોવાનું સામે આવ્યુ છે, વરરાજા અને કન્યાની…

90 દિવસ સાથે રહ્યા બાદ પ્રેમિકા જતી રહેતા યુવકે ઝેર પીધું

સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં રહેતા માંગરોળ પંથકના યુવકે ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. માંગરોળના તલોદ ગામનો વતની અને રાવકીમાં રહેતા ૨૫ વર્ષીયયુવકે બસ સ્ટેશન…

રાજકોટમાં ઉછીના રૂ.15 લાખ આપેલ રૂપિયા મિત્રએ પરત ન આપતા આધેડએ આત્મહત્યા કરી

રાજકોટમાં મવડી વિસ્તારના રહેતા 45 વર્ષીય નરેશભાઇ ગીરધરભાઇ લીંબાસિયાએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી અને લાશે…

રાજકોટમાં કામ કરતાં 24 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત

રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર શ્રીરામ પાર્ક સોસાયટીમાં રહેતા 24 વર્ષીય મોહિલ કિશોરભાઈ સોરઠીયા ઘનશ્યામ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…