Author: admin

સનાથલ પાસે ગોકુળધામમાં મેડોવ્સ 2 માંના મકાનમાંથી રૂ.1.82 લાખનો ઈંગ્લીસ દારૂ પકડાયો

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ ગ્રામ્ય એલસીબીને બાતમી મળી હતી કે ગોકુલધામ સનાથલ ગામની સીમા, મેડોવ્સ-૨ સોસાયટી પ્લોટ નંબર 165 તા.સાણંદ જી.અમદાવાદ વાળુ મકાન મલય સોલંકી રહે. બોપલ અમદાવાદ વાળાએ તથા…

સનાથલ સર્કલ પાસે બસમાંથી ડિઝલ ચોરી કરેલ નારોલનો શખ્સ ઝબ્બે

સૂત્રોના જણાવ્યા અનુસાર ચાંગોદર ખાતે ગણેશ ટુર એન્ડ ટ્રાવેલ્સની બસમાં તકલીફ થતાં રિપેરિંગ માટે સનાથલ સર્કલ પાસે ખાનગી કંપનીના રિપેરીંગ સેન્ટર ખાતે બસ રીપેર કરાવવા ગયેલ અને કંપની બહાર રાત્રે…

સાણંદમાં પક્ષી બચાવો અભિયાન હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા

સાધના ફાઉન્ડેશન છેલ્લા ૧૫ વર્ષથી સાણંદ તથા તેની આસપાસના વિસ્તારમાં પર્યાવરણ અંગે જન જાગૃતિ લાવવા માટે પ્રયત્નશીલ છે. સાણંદએ નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણથી સૌથી નજીકનું શહેર છે. આ…

સાણંદમાં અટલ રેસિડન્સીમાં ગટરનું દુષિત પાણી ઉભરાતા રહીસોએ સૂત્રોચાર કરી વિરોધ કર્યો

ગુજરાત સરકારની મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ સાણંદના હાઉસિંગ બોર્ડ ખાતે બનાવેલા અટલ રેસિડન્સી 1માં ફ્લેટમાં આશરે 400 જેટલા પરિવારો રહે છે, એક મહિનાથી ફ્લેટના કમ્પાઉન્ડમાં ગટરનું દૃષિત પાણી ઊભરાઇ રહ્યું…

પાલડી કાંકજ ગામેથી જુગાર રમતા 5 ઈસમો પકડાયા

અસલાલી પોલીસે બાતમી આધારે પાલડી કાંકજ ગામ, જોગણી માતાના મંદીરની સામે ઠાકોર વાસ, રોહીતભાઈ બકોરની ઓરડીની આગળ ખુલ્લી જગ્યામાં રેઇડ કરી કુલ ૦૫ ઇસમોને રોકડ રૂ.૧૪.૧૫૦/- તેમજ દાવ ઉપર થી…

વિજાપુરના વડાસણમાં જૂની અદાવતમાં 3 શખ્સોનો યુવક પર હુમલો

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાસણ ગામના અલ્પેશસિંહ ઉર્ફે બાદશાહ અર્જુનસિંહ વિહોલ 8 જાન્યુઆરીના રોજ બપોરે ગામના અન્ય ત્રણ સાથે રિક્ષા કરીને તમાકુના ખેતરમાં જોવા નીકળ્યા હતા. ત્યારે પંચાયત આગળ એક ગાડી…

રાજકોટ-ભાવનગર હાઇવે પર હિટ એન્ડ રનની બે ઘટનામાં યુવાન અને વૃદ્ધનું મોત

રાજકોટના આજીડેમ ચોક પાસે હિટ એન્‍ડ રનની ઘટનામાં ગોંડલ રોડ ચોક નજીક પીરવાડી પાસે રહેતાં 32 વર્ષીય અશ્વિન ગોવિંદભાઇ બારૈયા નામના યુવાનનું મોત નિપજ્‍યું હતું. મૃતક અશ્વિન કારખાનામાં મજુરી કરતો…

અમદાવાદમાં લગ્નના 10 વર્ષે પતિના પ્રેમ સંબંધની જાણ થઇ

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં પ્રેમ પ્રસંગમાં સંસાર તૂટવા સુધીના કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે લગ્નના 10 વર્ષ બાદ પત્નીને પતિના પ્રેમ સંબંધની ખબર પડતાં મામલો બિચક્યો હતો. પ્રેમિકા સાથે હોટેલમાં…

ઉતરાયણ પૂર્વ બાવળામાંથી ચાઇના દોરી સાથે એક ઝડપાયો

અઅમદાવાદ ગ્રામ્ય SOG ટીમને બાતમી હકીકત મળેલ કે, બાવળા ઝવેરીબજાર ની આજુ બાજુ ચાઇનીઝ દોરાનું છુટક વેચાણ થાય છે. જે આધારે આરોપી સૌરવકુમાર દિનેશભાઇ પ્રજાપતી (રહે. બાવળા મુળ રાશમતા.બાવળા)જી.અમદાવાદને ગેરકાયદેસર…