સાણંદમાં જુના સ્ટેમ્પ મુજબ ૧૩૧ દસ્તાવેજ નોંધાયા : નવા કોઈ સ્ટેમ્પ ન ખરીદ્યા કચેરીમાં રહેતી ભીડ પણ ઓછી થઇ
રાજ્યમાં જંત્રી વધવાની મુદત પૂર્ણ થતા સાણંદ મિલ્કત ખરીદી કરતા લોકોએ જંત્રીમાં ભાવ વધારો થાય તે પહેલા જમીન અને મકાન વગેરે દસ્તાવેજ કરવા માટે અગાઉથી જ સ્ટેમ્પ,નોંધણી ફી ભરી નાખી…