Month: December 2023

સાણંદમાં ઠંડી વધતા ગરમ કપડાના માર્કેટમાં ગરમી આવી

અમદાવાદ જિલ્લામાં હાલ ઠંડીમાં વધારો થયો છે. રાત્રીના સમયે તાપનામનો પારો નીચે આવી રહ્યો છે.જિલ્લામાં ઠંડીનો ચમકારો આવતા જ ગરમ કપડાના માર્કેટમાં પણ ગરમી આવી છે. હાલ ઠંડી વધતા જ…

સાણંદ તાલુકા કક્ષાની પશુપાલન શિબિરમાં પશુપાલન નિષ્ણાંતોએ લોકોને માર્ગદર્શન આપ્યું

સાણંદ તાલુકાના ગોકળપુરા ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાણંદ બાવળા વિધાન સભાના ધારાસભ્ય કનુભાઈ પટેલ, પૂર્વ ઉપ પ્રમુખ સાણંદ તાલુકા ભાજપ ડાહ્યાભાઈ એલ પટેલ, સાણંદ…

બારેજા ના ફ્લેટમાં રૂ.94 હજારના મુદ્દામાલની ચોરી કરનાર 2 ઇસમોને LCBએ પકડ્યા

તાજેતરમાં દસ્ક્રોઈના બારેજા ગામે આવેલ રાધે પેરાડાઈઝ ફ્લેટમાં ધરનો દરવાજો ખુલ્લો હતો તે દરમ્યાન અજાણ્યા ચોરે મોબાઈલ,રોકડ સહિત રૂ.94 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં અસલાલી પોલીસમાં બનાવ અંગે…

સુરત જિલ્લામાં ઘરેલુ વપરાશના સીલ પેક બોટલમાંથી ગેસની ચોરી ઝડપાઇ

સુરત જિલ્લામાંથી ઘરેલુ વપરાશના સીલ પેક બોટલમાંથી સીલ ખોલી ગેસની ચોરી ઝડપાઇ છે. સુરત જિલ્લા એલસીબી અને ઓલપાડ પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડી ગુજરાતના સૌથી મોટા ગેસ રિફિલિંગ ચોરીનું કૌભાંડ…

અમદાવાદ શહેર સહિત ગ્રામ્યમાં 28 ડિસેમ્બર સુધી 12 ડિગ્રી ઠંડી પડવાની આગાહી

છેલ્લાં એક અઠવાડીયાથી રાજ્યમાં ઠંડા પવન શરૂ થયા છે જેના લીધે શહેર અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનું જોર વધ્યું છે.ત્યારે 25 ડિસેમ્બર બાદ રાત્રિનું તાપમાન ગગડીને 12 ડિગ્રી પહોંચવાની શકયતા…

સાણંદના કુંડલ પાસે અકસ્માતમાં આધેડના મોત કેસમાં GIDC પોલીસે ચાલકને પકડવા તપાસ હાથ ધરી

વિરમગામનાં શાહપુર ગામના 55 વર્ષીય રામસંગભાઈ ઈશ્વરભાઈ શાપરા તેઓના ઘરેથી કોઈ કામ અર્થે માણકોલ જવા માટે નીકળ્યા હતા. તે દરમ્યાન સાણંદના નળ સરોવર રોડ પર આવેલ કુંડલ ગામ પાસે રામસંગભાઈ…

સાણંદ ST ડેપો ખાતે “પ્લાસ્ટીક મુક્ત ભારત” કાર્યક્રમ યોજાયો

સાણંદ ડેપો ખાતે શુભયાત્રા સ્વચ્છયાત્રા અંતર્ગત સાણંદ ST બસ સ્ટેશન ખાતે “પ્લાસ્ટીક મુક્ત ભારત” કાર્યક્રમ નું આયોજન ડેપો મેનેજર હર્ષદભાઈ સોલંકીની માર્ગદર્શન કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં C.K.હાઇસ્કૂલ સાણંદ નાં વિદ્યાર્થીઓ…

ધોળકા હાઇવે પર વાલથેરા ગામ પાસે ડમ્ફર ચાલકે ટ્રેક્ટરને ટક્કર

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના ધોળકા હાઇવે પર વાલથેરા ગામની પાસે માટી ભરીને બેફામ માતેલા સાંઢ માફક જતાં એક ડમ્પરના ચાલકે હાઇવે પર જતાં ટ્રેક્ટર ટ્રોલીને એકાએક ટક્કર મારતા અકસ્માત સર્જયો…

વટામણ ચોકડી પાસે ટ્રક પલ્ટી મારતા 4 લોકોને ઇજા

મળતી વિગત મુજબ અમદાવાદ જિલ્લાના ધોળકાના વટામણ ગામની ચોકડી પાસે શનિવારે સવારે એક ટ્રક ચાલકે પુરઝડપે જતો હતો તે દરમ્યાન ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી એકાએક કાબૂ ગુમાવતાં ટ્રક ધડાકા ભરે…

સાણંદમાં રહેતા અલ્પિત ગજ્જર સામે બોપલ પોલીસમાં ગુનો નોંધાયો હતો.

બોપલ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં એક ખાનગી બેંકના મેનેજરએ પોલીસને જાણ કરી હતી કે બેંકના એટીએમમાં કેશ ડિપોઝિટ મશીનમાં એક વ્યક્તિએ 500ના દરની 19 નકલી ચલણી નોટો જમા કરાવી છે. જે…