ગુજરાતમાં એક સાથે 50 IAS અધિકારીની સામુહિક બદલી,ગાંધીનગર કલેકટરની પણ કરાઇ બદલી
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે,ત્યારે રાજ્યમાં બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.રાજ્યના 50 આઇએએસ અધિકારીઓની સામુહિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લા કલેકટર એચ.કે.કોયાની કરાઇ…
