AMCને ત્રણ દિવસમાં લાખોની આવક:દિવાળીના તહેવાર પર કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણીસંગ્રહાલયની 2 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી
દિવાળીના તહેવારની રજાઓ દરમિયાન અમદાવાદનાં કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણીસંગ્રહાલયની ત્રણ દિવસમાં 2.50 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 43 લાખની આવક થઈ છે. નોકટર્નલ ઝૂ અને પ્રાણીસંગ્રહાલય…
