જિલ્લાના નળકાંઠા વિસ્તારના 39 ગામોની 35,000 હેક્ટર જમીનનો સિંચાઈનો પ્રશ્ન હલ થશે
મંગળવારે સાણંદમાં રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ રૂપિયા 600 કરોડના વિકાસ કાર્યોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નીઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સવારે 11 કલાકે સાણંદ તાલુકા સહકારી ખરીદ…
અમિત શાહ નો સાણંદ પ્રવાસ એકાએક રદ થયો: સાણંદ ના તમામ કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત
સમગ્ર સાણંદમાં જેના આગમનની રાહ જોવાતી હતી અને ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી તેવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, આકસ્મિક સંજોગોને કારણે તમામ કાર્યક્રમમાં રદ કરી દિલ્હી જવા રવાના થયા…
લાભ શુભ સોસાયટી નજીક ટુ-વ્હીલર ના શોરૂમ માં ભીષણ આગ: 15 ટુ વ્હીલર ખાખ.
સાણંદ અમદાવાદ હાઈવે ઉપર લાભ શુભ સોસાયટી નજીક આવેલ સુઝુકી ટુ વ્હીલર ના શોરૂમમાં સોમવારે બે સોમવારે રાત્રે 10 કલાક આસપાસ આગ લાગી હતી. જેમાં 15 જેટલા ટુ-વ્હીલર બળીને ખાખ…
સાણંદમાં કાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ: 1000 થી વધુ પોલીસ જવાનો નો સજજડ બંદોબસ્ત
સાણંદમાં મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહ 402 કરોડના વિકાસ કાર્યોનું ભૂમિ પૂજન માટે આવી રહ્યા છે ત્યારે, સાણંદમાં 1000 થી વધુ પોલીસ જવાનોનો સજ્જડ બંદોબસ્ત ગોઠવી…
BREAKING NEWS : સાણંદ એપીએમસી માર્કેટમાં છ ગોડાઉન અને એક ઓફિસના તાળા તૂટ્યા: વ્યાપારીઓમાં ફફડાટ
સાણંદ માર્કેટ યાર્ડમાં રવિવારે મધરાતે છ ગોડાઉન અને એક ઓફિસના તાળા તોડી તસ્કર હોય તરખાટ મચાવ્યો છે ત્યારે વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. સમગ્ર વિગતો એવી છે કે સાણંદ એપીએમસી…
ગાંધીનગરના સુઘડમાં વેપારી સહિત ત્રણ લોકોને ડોગની દોરીથી બંધક બનાવી પૂર્વે રસોઈયાએ ડ્રાઇવર સાથે મળી 47 લાખની લૂંટ કરી ફરાર
ગાંધીનગરના સુઘડમાં વેપારી સહિત ત્રણ લોકોને ડોગની દોરીથી બંધક બનાવી પૂર્વે રસોઈયાએ ડ્રાઇવર સાથે મળી 47 લાખની લૂંટ કરી ફરાર થઈ જતાં સનસનાટી મચી ગઈ છે. 66 તોલાના સોનાના દાગીના,…
ગાંધીનગર LCB 2એ આ જગ્યાએથી દારૂનો જથ્થો ઝડપ્યો : બુટલેગર વોંટેડ
ગાંધીનગર LCBની ટીમે બાતમીના આધારે ખાનગી કંપનીમાં દરોડો કરી દારૂ ઝડપી લીધો હતો. આરોપી પોલીસને ચકમો આપી ભાગી છૂટયો હતો. પોલીસે તમામ મુદામાલ કબજે કરી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો…
માણસા એપ્રોચ રોડ નજીક ચંદનના ઝાડની ચોરી થતા ખેડૂતના માથે આભ તૂટ્યું
ગાંધીનગરના બિલોદરાથી વિહાર જતા એપ્રોચ રોડની નજીક ખેતરના શેઢામાંથી ચંદનના ઝાડની ચોરી કરી ચોર ફરાર ગયા. આશરે 19 જેટલા નાના મોટા ચંદનના ઝાડ ચોરી જતા ખેડૂતના માથે આભ તૂટી પડ્યુ…
હારીજના મામલતદારે કચેરીના 3 માળેથી પડતું મૂકી આત્મહત્યા કરતા ચકચાર
હારીજ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.ઓ. પટેલે મામલતદાર કચેરીના નવીન બિલ્ડીંગના ત્રીજા માળેથી પડતું મુકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. વી.ઓ. પટેલ દ્વારા ક્યાં કારણોસર…
આણંદમાં ST બસની અડફેટે મોપેડ ચાલકને ઇજા
આણંદમાં સામરખા ચોકડી નજીક પુરપાટ ઝડપે પસાર થતી ST બસના ચાલકે રોડ પર જતાં એક મોપેડને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જેમાં ચાલક આયતઅલી યાકુબઅલી સૈયદને ઈજા પહોંચી હતી. અકસ્માતની…
