અમદાવાદના વેજલપુરમાં પરિણીતાએ ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી
સૂત્રોના કહેવા મુજબ વેજલપુર વિસ્તારમાં રહેતી યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ સલીમ, સસરા મુસ્તાક, સાસુ પરવીનબાનું, નણંદ કાયનાત, મામા સસરા જહીર અને માસી સાસુ નિલોફર વિરૂદ્ધ ઘરેલું હિંસા તેમજ મારામારીની…
અમદાવાદના વટવામાં બોગસ ડોક્ટર ઝડપાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી નારોલ પોલીસ સ્ટેશનમાં નઝીરખાન પઠાણ નામના આધેડ સામે નકલી ડોક્ટર બનીને લોકોના જીવ સાથે ચેડા કરવાની ફરિયાદ કરતાં પોલીસે કાર્યવાહી કરી હતીસૂત્રો પાસેથી માહિતી…
AMCના રૂ. 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ.૨૦૦ કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEમાં લિસ્ટીંગ કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ મેયર પ્રતીભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં…
વર્ષ 2024 માં જુદા-જુદા સંવર્ગની કુલ 8000 જેટલી જગ્યાઓ માટે ભરતીનું આયોજન
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની ભરતી પ્રક્રિયા સંદર્ભે પૂછાયેલ પ્રશ્નમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારના વહીવટી તંત્રને વધુ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3…
ગાંધીનગરમાં ઈન્કમટેક્સનાં એકસાથે 27 સ્થળોએ દરોડા, રિયલ એસ્ટેટ બિલ્ડર અને કન્સ્ટ્રક્શન કંપની PSY ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી
ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગાંધીનગરમાં રિયલ એસ્ટેટ બિલ્ડર અને કન્સ્ટ્રક્શન કંપની PSY ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે.Psy ગ્રુપના નિલય દેસાઈ, બંકીમ…
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છુટ બાદ બુટલેગરો બેફામ : વિદેશી દારૂની હેરાફરી કરતા બે ઈસમો ઝડપાયા
ગાંધીનગરમાં પેથાપુરમાં મહાકાળી મંદિર પાસે એપ્રોચ રોડ પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા જેમાં ગાડીમાંથી કુલ 48 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેની કુલ કિંમત આશરે…
ઉવારસદના શેરથા ગામેથી સોપારી અને લસણની ચોરી, કડીના વેપારીએ નોંધાવી ફરિયાદ
ગુરૂવારે અનીક ઉસ્માનગની મન્સુરી નામના છુટક વેપારીએ અડાલજ પોલીસ સ્ટેશનમાં તેમના માલ સામાનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. અનીક ઉસ્માનગનીએ પોલીસને આપેલી માહિતી પ્રમાણે તેઓ મહેસાણા જિલ્લામાં આવેલા કડીના…
જામનગરમાં મોટી ખાવડી સ્થિત રિલાયન્સ મોલમાં ભીષણ આગ, ફાયર ટીમ ઘટનાસ્થળે
જામનગર નજીક આવેલ મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ભીષણ આગ લાગી છે. મોલમાં અચાનક આગ લાગતા ચોમેર ધુમાડાના ગોટેગોટા જાેવા મળી રહ્યા હતા,આગની જાણ થતા ફાયર ટીમ સત્વરે ઘટનાસ્થળે પહોંચીને…
રાધનપુરમાં મોતિયાના ઓપરેશન બાદ 7 દર્દીઓને ઓછું દેખાવાની ફરિયાદ : 5ને અમદાવાદ ખસેડાયા
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નામાંકિત શ્રી માણેકલાલ નાથાલાલ વખારીયા સર્વોદય આંખની હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન કરાયા બાદ સાત દર્દીઓને ઓછું દેખાવાની તકલીફ થતાં પાંચ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે…
સાણંદથી અમદાવાદ સિવિલમાં સારવાર માટે ગયેલ અજાણ્યા ઈસમનું મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી
સૂત્રોના જણાવ્યા અનુસાર તા.29 જાન્યુયારીએ એક અજાણ્યો ઈસમ ઇજાગ્રસ્ત હાલતમાં સાણંદ સી.એચ.સી. ખાતે સારવાર માટે આવેલ અને વધુ સારવાર માટે અમદાવાદની અસારવા સીવીલ હોસ્પીટલ અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો…
