સાણંદના ચાંગોદરમાં ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતાં મહિલાને ગંભીર ઇજા
સરખેજ બાવળા હાઇવે પર બેફામ જતાં ચાલકોને કારણે અકસ્માતની ઘટના વધી રહી છે. અમદાવાદના લાંભાના મૂળ અને હાલ સાણંદ ચાંગોદરની ખાનગી કંપનીમાં ધર્મેશભાઈ ભરતભાઈ કંટારીયા નોકરી કરે છે અને કંપનીના…
બનાસકાંઠા જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા, 3.5ની તીવ્રતા નોંધાઈ
ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો.વાવ તાલુકાના લોદ્રાણી નજીક એપી સેન્ટર નોંધાયું હોવાના મીડિયા રિપોર્ટસમાં સામે આવ્યુ છે. જે મુજબ શુક્રવારે બપોરે…
નાણામંત્રી કનુ દેસાઈએ ત્રીજી વખત ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કર્યું : 3 લાખ 32 હજાર 465 કરોડનું રૂપિયાનું બજેટ
વિધાનસભામાં આજે ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં જણાવ્યુ છે કે રાજ્યનો વિકાસદર 14.9 ટકા થયો છે. તેમજ અન્ય માહિતી પણ આપી છે. કચ્છના ધરતીકંપ પછી…
મેટ્રો સિટી અમદાવાદમાં હવે જાહેરમાં ગંદકી કરનાર અને થૂંકનારની ખેર નહીં, વિશેષ સ્કવોર્ડની કરાઇ રચના
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર સ્થળ પર ગંદકી કરનાર અને થૂંકનારાઓ સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. મેટ્રો સિટી અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે. એમસીએ શહેરને…
વિદેશ જવાની લ્હાયમાં આણંદ જિલ્લામાં 5 લોકો છેતરાયા, ડમી લેટરના નામે 20.60 લાખ પડાવી લીધા
સૂત્રોના જણાવ્યા અનુસાર આણંદમાં જીલ્લામાં વિદેશ જવાની લ્હાયમાં એજન્ટ દ્વારા ડમી લેટર પકડાવી રૂા. 20.60 લાખની છેંતરપીંડી આચરતા ભોગ બનનાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય સુત્રધાર સહિત અન્ય…
અમદાવાદમાં હોમગાર્ડે રેશનકાર્ડમાં નામ બદલી કરવા માટે રૂ. 2000ની લાંચ લેતા ACBએ ઝડપી લીધો
અમદાવાદમાં હોમગાર્ડ રેશનકાર્ડમાં નામ અલગ કરાવવા માટે લાંચ માંગતા હોવાનું સામે આવ્યું છે. શહેરના સરદારનગર ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા દશરથ ઠાકોરને એસીબીએ રેશનકાર્ડમાં નામ અલગ કરવા માટે રૂપિયા 2000ની…
કઠલાલ નજીક લક્ઝરી પલટી મારતા 13 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત
ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાં ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી સુરત જઈ રહેલ લક્ઝરી બસ કપડવંજના કઠલાલ રોડ પર ઉદાપુરા નજીક પલટી ખાઈ જતા બસમાં સવાર આશરે…
પાટણ પાલિકાએ મિલ્કતવેરો બાકી ગ્રાહકોના નળ કનેકશન કટ કર્યા
પાટણ નગરપાલિકા દ્વારા નવેમ્બર 2023 થી બાકી વેરાની વસૂલાત માટે હાથ ધરવામાં આવેલ ઝુંબેશ દરમિયાન તા.31 મી જાન્યુઆરીના સમય સુધીમાં કુલ 122 નળ કનેકશન અને 80 ભૂગર્ભ ગટર કનેકશન કાપવામાં…
વિસનગરમાં સોનાનો દોરો ઝુંટવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ
વિસનગરમાં ભિક્ષાવૃતિ કરવા નિકળેલા વ્યંઢળને વિસનગરમાં ‘તમે ભિક્ષાવૃત્તિ કેમ કરો છો’ કહી ધોકા વડે માર મારી, ગળામાં પહેરેલા સોનાના દોરાની ઝુંટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ…
પાલનપુર UGVCL ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર રૂ.50 હજારની લાંચ લેતાં ઝડપાયો
ઉત્તર ગુજરાત વીજ કંપનીની પાલનપુર વર્તુળ કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેરને ગુરૂવારે કોન્ટ્રાકટરનું મંજુર થયેલું ટેન્ડર એપ્રુવ કરવા માટે રૂપિયા 50,000ની લાંચ લેતાં એસીબીની ટીમે તેની ચેમ્બરમાંજ ઝડપી લીધો હતો. કર્મચારીના…
