સાણંદના નળ સરોવર પાસે ગાડીમાં યાયાવર પક્ષીને પકડીને લઈને જતો એક ઈસમ પકડાયો

સૂત્રોના કહેવા મુજબ નળ સરોવર પોલીસની ટીમે બાતમી આધારે વિરામગામ તાલુકાનાં અસલ ગામથી રૂપાવટી ગામ તરફ જઈ રહેલી ગાડીનો પીછો કરતાં નળ સરોવર રોડ પર કુંડલ પાસે ગાડી ઝાડ સાથે…

અમદાવાદના જગતપુરમાં IT કંપનીમાં આગ ભભૂકી

અમદાવાદના જગતપુર ચાર રસ્તા પાસેના આવેલ અનંતા એબોડ એન્ડ સ્પેસ કોમ્પ્લેક્સના સી બ્લોકમાં 6માં માળે આવેલી IT કંપનીના સર્વર રૂમમાં એકાએક આગ લાગી હતી. જેના પગલે ફાયરબ્રિગેડની ચાર જેટલી ગાડીઓ…

રાજસ્થાન વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ 15મી ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા ચોથા સત્રમાં વિધાનસભા ગૃહની મુલાકાત લીધી

રાજસ્થાન વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ 15મી ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા ચોથા સત્રમાં વિધાનસભા ગૃહની મુલાકાત લીધી અને રામ મંદિર નિર્માણ અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન…

અમદાવાદમાં વાસણામાં લસણના 14 કોથળા ચોરી

અમદાવાદના વાસણા વિસ્તારમાં અજાણ્યા શખ્સો ધોળે દિવસે લસણના 14 કોથળા ઉપાડીને ફરાર થઈ ગયાં હતાં. વેપારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને બે અજાણ્યા શખ્સો સામે લસણની ચોરીની ફરિયાદ નોંધાવી છે.…

અમદાવાદમાં એકસાથે 12 કાર પાર્ક કરી શકાશે, મહાનગરપાલિકાએ મલ્ટીલેવલ પાર્કિંગનો પ્રોજેક્ટ શરુ કર્યો

અમદાવાદમાં સૌપ્રથમ વાર સાંકડી જગ્યાએ હવે એકસાથે 12 ગાડીઓ પાર્ક કરવા મિકેનિકલ રોટરી પાર્કિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવશે. પાયલોટ પ્રોજેકટ તરીકે AMCના પરિસરમાં મિકેનિકલ રોટરી પાર્કિંગ ઊભું કરવામાં આવશે. શહેરમાં…

પીએમ મોદી અને અમિત શાહ ફરી આવશે ગુજરાતની મુલાકાતે, વિસનગર ખાતે વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં આપશે હાજરી

વિસનગરના તરભ વાળીનાથ ધામ ખાતે નવનિર્મિત મંદિરમાં શિવલિંગ તેમજ મહા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. જેની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે…

ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર થયો ઐતિહાસિક સંકલ્પ : રામ મંદિર નિર્માણ અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિધાનગૃહે અભિનંદન પાઠવ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને કરોડો હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાને વધુ બળવત્તર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ…

ભાજપની ગાંવ ચાલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઇ

ભારતીય જનતા પાટીઁ સાણંદ તાલુકા ની મોડાસર તેમજ માણકોલ જીલ્લા પંચાયત શીટની ‘ગાઁવ ચલો અભિયાન’ અંતગઁત કાયઁશાળા યોજાઈ. આ કાર્યશાળામાં આગામી ૧૦ અને ૧૧ તારીખે તાલુકાના દરેક બુથ ઉપર ભાજપાના…

ગાંધીનગરમાં ઘર બહાર પાર્ક કરેલ બાઇકની થઈ ચોરી

રાજસ્થાનનો યુવક ગાંધીનગર ખાતે પોતાના મિત્રો સાથે રહે છે. જે ગાંધીનગર ખાતે આવેલ ટી.સી.એસ.કંપનીમાં સીસ્ટમ એન્જીનીયર તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે. જેને પોતાના પિતાનું બાઈક રાખેલ હતું. સાંજના સમયે યુવકે…

ગાંધીનગરના સાદરામાં ખનન માફિયા બેફામ : રેત માફિયા ગેંગે ખાણ ખનિજની ટીમ પર હૂમલો કર્યો

ગાંધીનગરમાં રેતી માફિયાઓ બેફામ બન્યા છે. તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સાદરામાં રેતી ચોરી અટકાવવા ગયેલા ભૂસ્તર તંત્રના મહિલા અધિકારી સહિત ત્રણ અધિકારીઓની ટીમ પર રેતી માફિયાઓએ હૂમલો…