ધંધુકા શહેરમાં તસ્કરોનો આતંક વધ્યો
ધંધુકા શહેરમાં પાછલા કેટલાક દિવસથી ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરમાં એક જ રાતમાં તસ્કરોએ અલગ અલગ વિસ્તારમાં ૭ મકાનોના તાળા તોડી તસ્કરીને અંજામ આપ્યો હતો. તો ધંધુકા શહેરની…
ગોતા-જગતપુર રોડ પર દારૂના નશામાં ધૂત કાર ચાલકે મોપેડને અડફેટમાં લેતા મહિલાનું ઘટનાસ્થળે મોત
અમદાવાદના ગોતા-જગતપુર રોડ પાસે પણ મોડી રાત્રે દારૂના નશામાં ધૂત એક કાર ચાલકે મોપેડ સવાર મહિનાને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. મહિલા સાથે…
સાણંદના ગોરજ કેનાલ પાસે રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત,1ને ઇજા
સાણંદના નળ સરોવર રોડ પર વિરામગામ મોટા શાહપુર ગામના સુરેશભાઈ સાપરા બાઈક લઈને સાણંદ તરફ કામ માટે જતા ત્યાં ગોરજ કેનાલ પાસે એક કાર અને તેઓના બાઈક વચ્ચે અકસ્માત થતા…
મહેસાણામાં આખલાની અડફેટે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
મહેસાણામાં કસ્બાના રાણાવાસ નજીક નાથાભાઈ રણછોડભાઈ પરમાર(ઉં.72) સાંજે મજૂરીકામ કરી પરત ઘરે ચાલતા જતાં હતા ત્યારે પાછળથી એકાએક દોડીને આવેલા એક આખલાએ અડફેટે લેતા વૃદ્ધ જમીન ઉપર પડ્યા હતા. વુધ્ધને…
દસાડામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા : 12 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરેન્દ્રનગરના દસાડાના બજાણા-માલવણ ફાટક પાસે કારમાં લઈ જવાતો પરપ્રાંતિય વિદેશી દારૂ 678 બોટલો (કિં.રૂ.2.06 લાખ)કાર,મોબાઈલ સહિત કુલ રૂ.12.26 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના 3ઇસમોને ઝડપી પાડ્યા…
કડી હાઇવે પર અમદાવાદના યુવકનું બાઈક સ્લીપ ખાઈ જતા મોત
પ્રાપ્ત માહિતી મુજબ કડી હાઇવે ચાર રસ્તા પાસે આવેલ એન.સી દેસાઈ પેટ્રોલિયમમાં આવેલ ઓફિસથી થોડાક રોડ તરફ દૂર એક યુવકની લાશ મળી આવી હતી. જ્યાં કર્મચારીઓ રવિવારે પેટ્રોલ પંપ ઉપર…
રાજકોટમાં GRD અને નિવૃત્ત પોલીસ કર્મચારી સહિત ત્રણના હાર્ટએટેકથી મોત થયા
સૂત્રોના કહેવા મુજબ રાજકોટમાં હાર્ટએટેકથી મૃત્યુની ઘટના સતત વધી રહી છે. શાકભાજીના ધંધાર્થી ઘર તરફ જતા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા તેમનું મૃત્યુ થયું હતું. ભાડલામાં રહેતા અને ભાડલા પોલીસ…
રાજકોટમાં દેશી દારૂનાં અડ્ડા પર પોલીસના દરોડા : 16 લોકો સામે 18 ગુના નોંધાયા
રાજકોટનાં કુબલીયાપરા સહિતના વિસ્તારોમાં 6 પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન અલગ અલગ 10 મહિલાઓ સહિત કુલ 16 લોકો સામે 18 ગુનાઓ દાખલ કર્યા…
રાણીપમાં 40 લાખ ચૂકવી આપ્યા છતાં ધમકી આપતા 2 વ્યાજખોરો સામે ગુનો
રાણીપમાં રહેતા યુવકે રૂ.40 લાખ વ્યાજે લીધા હતા. જેનું વ્યાજ અને મૂડી સમયસર ચૂકવી આપ્યું હોવા છતાં વ્યાજખોરોએ રૂ.19 લાખ ચૂકવવાના બાકી હોવાનું કહીને હેરાન પરેશાન કરતાં યુવકે બે વ્યાજખોર…
સાબરમતીમાં લગ્ન પ્રસંગ દરમિયાન જૂની અદાવતમાં બે પક્ષ વચ્ચે મારામારી
સૂત્રોના કહેવા મુજબ સાબરમતી ધર્મનગરમાં લગ્ન પ્રસંગમાં જૂના ઝઘડાની અદાવતમાં બે પક્ષો વચ્ચે મારા મારી થઈ હતી. આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક પક્ષે મારામારી તથા બીજા પક્ષે છેડતી તથા…
