ગાંધીનગરના સેક્ટર 21માં જયશ્રી નાથજી જ્વેલર્સમાંથી 4 લાખના દાગીના ચોરી કરી ઇસમ ફરાર
ગાંધીનગર સેક્ટર 21 માં જયશ્રી નાથજી જ્વેલર્સ નામની દુકાનમાં તાળું તોડી સોના ચાંદીની ચોરી કરી ફરાર થઈ ગયો છે.અજાણ્યા ચોર દ્વારા તાળું તોડી જ્વેલર્સમાંથી કુલ રૂ 4,10,000 /- ની ચોરી…
ગાંધીનગરમાં દીકરીને હેરાન કરતા ઇસમોથી બચાવવા જતા ચાર ઇસમોએ પિતા પર જ કર્યો હુમલો
ગાંધીનગરમાં નભોઈ નર્મદા કેનાલ પર યુવતીને છેડવાનો પ્રયાસ કરતા પિતા રોકવા જતાં ચાર ઈસમો દ્વારા પિતા પર જ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં દીકરીને બાઇક પર સવાર…
કલોલમાં છત્રાલ જી.આઈ.ડી.સી પાસે ટ્રકમાંથી 35 હજારની ચોરી કરી બે ઇસમો ફરાર
ગાંધીનગરના કલોલમાં છત્રાલ જીઆઇડીસી ખાતે ટ્રકમાંથી ડ્રાઇવર નો મોબાઇલ રૂ.5000 સહિત રોકડ રકમ 30,000 /- ની ચોરી કરી બે ઈસમો ફરાર થઈ જતા બે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ કલોલ પોલીસ…
CM પહેલીવાર યોજાઈ રહેલા ફિલ્મફેર એવોર્ડમાં ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પહેલીવાર યોજાઈ રહેલા ફિલ્મફેર એવોર્ડમાં સહભાગી થવા આવેલા હિન્દી ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ કલાકારો સાથે ગિફ્ટસિટીમાં ઇવેન્ટ પૂર્વે બપોરે સૌજન્ય મુલાકાત લીધી હતી. ગિફ્ટસિટીના ચેરમેન અને મુખ્યમંત્રીના…
સાણંદમાં છેલ્લા 3 દિવસથી હાઇવેની સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અંધારપટ
સાણંદ શહેરના જોગણીમાતાના મંદિર થી લઈને હજારી માતાજીના મંદિર સુધીના હાઇવે પર પાલિકા સંચાલિત સ્ટ્રીટ લાઈટ છેલ્લા 3 દિવસથી બંધ હાલતમાં છે, રાત્રે સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા હાઇવે પર અંધારપટ…
ગાંધીનગરમાં નસીલા પદાર્થ સાથે એક ઇસમ ઝડપાયો : અન્ય એક વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ
ગાંધીનગરમાં લક્ઝરી બસમાંથી એક ઇસમ પાસેથી શંકાસ્પદ નસીલા પદાર્થનો જથ્થો ઝડપાઈ આવતા ભિલોડા પોલીસ દ્વારા ફેઝ શેખ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે આ સાથે જો વોન્ટેડ અન્ય એક ઇસમ…
લગ્ન નામનો લાડુ બે વ્યક્તિને અઢી લાખમાં પડ્યો : બે લૂંટેરી દુલ્હનો હોટલમાંથી જ છૂમંતર
લગ્ન નામનો લાડુ બે આધેડ વયની વ્યક્તિઓને અઢી લાખમાં પડ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કોર્ટમાં લગ્ન કર્યા બાદ પોતાના ધરે પરત જતા હોટલમાં વર વધુથી લઈ પરિવારના લોકો…
ગાંધીનગરનો આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સ્કૂલો પાસેથી લાખોનો તોડ કરતાં પકડાયો
આરટીઆઈનો કાયદો લોકોના ફાયદા માટે બનાવવામાં આવ્યો છે પણ આ કાયદાને કેટલાક ભેજાબાજોએ તોડ કરવાનું માધ્યમ બનાવી દીધો છે. સ્કૂલ ફી નિયમનના નામે આરટીઆઈ કરવામાં આવે છે અને પછી તો…
શિક્ષા માફીયા મહેન્દ્ર પટેલનું પાપ છાપરી ચડીને પોકાર્યું : ૧૧ સ્કૂલો પાસેથી ૬૬ લાખનો તોડ કર્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર શિક્ષા માફીયા તરીકે પંકાયેલા આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલનું પાપ છાપરે ચડીને પોકાર્યું છે અને આખરે તેની કરતૂતનો ભાંડો ફૂટ્યો છે. તમારી શાળાઓમાં સરકારી નીતિ-નિયમોનુ પાલન થતું નથી…
ખાખીનો તોડકાંડ : પીઆઈ તરલ ભટ્ટના માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડ તોડ મામલે તપાસનો ધમધમાટ
કેરળના વેપારીના ફ્રીઝ કરેલા બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે પીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીનો સૌથી મોટો તોડકાંડ સામે આવ્યા બાદ ત્રણે ભૂગર્ભમાં ઉતરી ગયા…
