1 મહિના માટે ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી ટ્રેન ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ

ટ્રેન નંબર 20965/20966 ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ટ્રેન 16મી જાન્યુઆરીથી એક મહિના માટે સાબરમતી અને ગાંધીગ્રામ વચ્ચે ટેકનિકલ કારણોસર આંશિક રીતે રદ રહેશે. તદનુસાર, 16 જાન્યુઆરી, 2024થી 15 ફેબ્રુઆરી 2024 સુધી,…

3 દિવસમાં પક્ષી બચાવના 73 કોલ અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમને મળ્યા.

ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરી ફસાઈ જવાના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને મૃત્યુ પણ પામતા હોય છે. અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પણ ઉત્તરાયણના ત્રણ દિવસ દરમિયાન ઝાડ,…

સુરતમાં વાવ ઓફિસ બહાર પાર્ક કારમાંથી ચોર રોકડ ભરેલી બેગ ઉઠાવી ગયો

સુરતના અલથાણ ખાતેના ડી માર્ટ સામે આવેલા શ્રુંગલ હોમ ખાતે રહેતા 28 વર્ષીય પાર્થ કિર્તી પટેલ કામરેજના મહાવીર શોપીંગ સેન્ટરમાં દુકાન નંબર 12,13 માં સબ મર્શીબલ પંપ અને બોરિંગનો સામાન…

હાર્ટ-એટેકથી મોતની આશંકા: સુરતમાં એક યુવક કામ કરતા કરતા ઢળી પડ્યો, બીજો સૂતા પછી ઉઠ્યો જ નહીં

સુરત સહિત રાજ્યમાં હાર્ટ-એટેકથી મોતની આશંકા સાથે મોતના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉત્તરાયણ પર્વ પર જ બે યુવાનના હાર્ટ-એટેકથી મોત થયા હોવાની શક્યતા છે. પાંડેસરા અને પાલનપુર પાટિયા…

અપીલ| સાણંદ UGVCL કચેરી દ્વારા ઉત્તરાયણને લઇને લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ

પતંગ માટે થઇને જીવ જોખમમાં ન મૂકાય તે અંગે લોકોને જાગૃત કર્યા સાણંદ 1 અને 2 UGVCL કચેરી ના અધિકારી નાયબ ઇજનેર આર. આર મકવાણા અને એન. આર. પરમાર દ્વારા…

સાણંદની બજારમાં પતંગ અને દોરીની ખરીદીમાં ભીડ જામી, દોરીના રીલ ખૂટી પડ્યા

સાણંદ બજારમાં ઉત્તરાયણની પૂર્વ સાધ્યએ પતંગ અને દોરીની ખરીદી કરવા ભારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, બજારમાં બપોર બાદ મોટી સંખ્યામાં લોકોએ પતંગ અને બ્રાન્ડેડ તૈયાય દોરીની અને રીલની ખરીદી…

ગાંધીનગરના વાવોલ ગામે બંધ મકાનમાંથી 18 હજારની મત્તા ચોરી થતાં ફરિયાદ

મળતી વિગત અનુસાર ગાંધીનગરના વાવોલ ગામે રહેતા વિશાલભાઇ મધુકાન્તભાઇ ચાવડા કોમ્પ્યુટર ગ્રાફિક્સનુ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.૧૦/૦૧/૨૦૨૪ના રોજ પરીવાર સાથે મકાનના મુખ્ય દરવાજાને લોક કરી મોટી દિકરી તિશ્યાની…

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવ્યા બાદ અસાઇલમ માટે એજન્ટો વકીલો રોકતા હોવાનો ઘટસ્ફોટ, 14 એજન્ટ સામે ગુનો નોઁધાયો

પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા જતા ૬૬ ગુજરાતીઓ સહિત ૨૭૬ ભારતીયોના ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી ઝડપાઇ જવાની ઘટના બાદ કરવામાં આવી રહેલી તપાસમાં અનેક મોટા ખુલાસા થયા છે.…