Author: admin

સાણંદ શહેર અને તાલુકાનાં ગામડામાં ખાનગીમાં પ્રતિબંધિત ચાઈના દોરીનું વેચાણ ચાલતું હોવાનું ખૂલ્યું છે.

તાજેતરમાં શેલાના એક જાગૃત નાગરિકે પતંગ સાથે આવેલ ચાઈના દોરીનો નાશ કર્યો હતો. ઉત્તરાયણ પહેલા ગામડા વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈના દોરીનું ખાનગીમાં વેચાણ ચાલી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે. ઉત્તરાયણ પર્વ…

સાણંદમાં આજે વિચાર મંચ દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવશે

સમાજનો દરેક વર્ગ જીવનના વિવિધ પાસાઓથી વાકેફ થાય તથા વૈચારિક રીતે સમૃદ્ધ બને તે આશયથી સાણંદના સાધના ફાઉન્ડેશન દ્વારા વિચાર મંચની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૩૦ ડિસેમ્બર…

સદભાવના કેન્દ્ર દ્વારા સ્થાપના દિને અંતિમ વાહિની નું લોકાર્પણ કરાશે

સુપ્રસિદ્ધ કલાકાર હકાભા ગઢવી ડાયરાની મોજ કરાવશે .સાણંદ અને તાલુકામાં છેલ્લા 9 વર્ષથી સતત અલગ અલગ ક્ષેત્રએ સેવા પ્રવૃત્તિઓ દ્વારા અનેક લોકોને મદદ પહોચાડનાર સદભાવના સેવા કેન્દ્ર ચેરિટેબલ ટ્રસ્ટ 31…

પિંપણ ખાતે યોજાયેલ સ્નેહમિલનમાં પેન્શનરમંડળની કામગીરીને બિરદાવાઈ

સાણંદ તાલુકા પેન્શનર્સ મંડળની સામાન્ય સભા અને સ્નેહ સંમેલન કનુભા એ.રાણાના પ્રમુખ સ્થાને રામદેવ પીર મંદિર , પીપણ મુકામે યોજવામાં આવ્યું હતુ.જેમાં મંડળની કામગીરીને બિરદાવવામા આવી હતી.આ પ્રસંગે પ્રમુખ કનુભા…

જિલ્લા કલેક્ટર કચેરીએ લેન્ડ ગ્રેબીંગની અરજીઓને અધિકારીઓની લઈને બેઠક

અમદાવાદ કલેક્ટર કચેરીએ લેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત વિવિધ અરજીઓની સમીક્ષા જિલ્લા કલેક્ટર,પોલીસ વિભાગ સહીત વહીવટી તંત્રની ઉપસ્થિતમાં કરાઈ હતી. જેમાં કલેક્ટરે અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

દેત્રોજના ભોંયણી ગામ પાસેથી વિદેશીદારૂ નો જથ્થો ઝડપ્યો

અમદાવાદ જિલ્લામાં થર્ટી ફસ્ટ ની ઉજવણી પહેલા પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે દેત્રોજ તાલુકાનાંભોંયણી ગામની સીમમાં વિદેશીદારૂ ના કટિંગ સમયે જ દેત્રોજ પોલીસે બાતમી આધારે છાપો મારી કન્ટેનર માંથી ભારતીય…

સાણંદ બસ સ્ટેશન પાસે કોમ્પ્લેક્ષમાંથી પાર્ક કરેલ એક્ટિવા ચોરાયું

સાણંદ બસ સ્ટેશન પાસે આવેલ હરેક્રુષ્ણ કોમ્પલેક્ષની બાજુમાં પાર્ક કરેલ એક્ટિવાની અજાણ્યા ચોરે ચોરી કરી ફરાર થતાં બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. સાણંદના હરેક્રુષ્ણ કોમ્પલેક્ષ ની બાજુમાં આવેલ ગજ્જર મોટર્સ…

અસલાલી ગોડાઉનમાંથી રૂ.17 લાખની સિગારેટ ચોરનાર 2 આરોપી ઝડપાયા

અસલાલીમાં અમન વેર હાઉસમાં આવેલા આઇટીસી લિમિટેડના ગોડાઉનમાંથી ગોલ્ડ ફ્લેક રેડ નં-10 સિગારેટના કુલ-12 કાર્ટુન કે જેની અંદાજિત કિ.રૂ.17 લાખની ઘરફોડ ચોરીનો ફક્ત 4 દિવસમાં ભેદ ઉકેલી ચોરીના મુદૃામાલ સાથે…

નળસરોવર અભયારણ્ય પાસે પ્રવાસીઓનો પીછો કરી રંજાડતા તત્વો સામે કાર્યવાહી

અમદાવાદ જિલ્લાના વિશ્વ વિખ્યાત નળસરોવર પક્ષી અભયારણ્યમાં ચાલતી ગોબાચારી પર તંત્ર દ્વારા કાયદાનો કોરડો વિંઝી અનેક ગેરકાયદે તલાવડીઓ તોડી પાડી 85 હજાર ચો.મી. જમીન પરનું દબાણ દૂર કરવાની સાથે સાથે…

સોયલા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામા લાભાર્થીઓને લાભ અપાયા

વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ સાણંદ તાલુકાના સોયલા ગામ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત ઉપ.પ્રમુખ કાંતિભાઈ ઠાકોર દ્રારા વિવિધ યોજનાકીય વિગત અને કાર્યક્રમ અનુરૂપ સંબોધન કર્યું હતું,લાભાર્થીઓ ને વિવિધ જનકલ્યાણ…