માનસિક વિકલાંગ ખેલાડીઓનું રાષ્ટ્રીય સ્કાઉટ્સ અને ગાઈડ અને સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત દ્વારા સન્માન કરવામાં આવ્યું
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાત અને રાષ્ટ્રીય સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ નાં સંયુક્ત નેજા હેઠળ વર્લ્ડ સમર ગેમ્સ 2023 જર્મની (બર્લિન)માં ભાગ લેનાર…
