કાર્યવાહી : UGVCLની 23 ટીમે સાણંદમાં 918 ગ્રાહકો પાસેથી બાકી વીજ બિલના રૂ.1 કરોડ રિકવર કર્યા
સાણંદ અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી વીજ બિલ નહીં ભરનાર આશરે 12,130 જેટલા ગ્રાહકો સામે વીજ વિભાગે લાલ આંખ કરી છે. સાબરમતી વર્તુળ કચેરીના અધિકારીઓ સહિત યુજીવીસીએલની 23…
