પેથાપુર – અડાલજ પોલીસ મથકની હદમાં ત્રણ અલગ અલગ સ્થળોએ તસ્કરો ત્રાટક્યા
ગાંધીનગરમાં ચડ્ડી બનિયનધારી ગેંગ રાત્રીના સમયે બિન્દાસ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપવા ફરી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગાંધીનગરના સુપ્રસિદ્ધ વૈષ્ણોદેવી દેવી મંદિરમાં ફરીવાર તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો એ…
