Month: September 2024

પહેલી ઓક્ટોબરથી વરસાદનું જોર ઘટશે : નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે

નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહે છે અને કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પણ બરફી રહ્યો છે ત્યારે હજુ પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં…

સાબરમતીમાં સાઇબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્ર્મ યોજાયો

આ કાર્યક્રમમાં ડીઝલ શેડ સાબરમતી ના પદાધિકારીઓ અશોક કુમાર, વરિષ્ઠ મિકેનિકલ એન્જિનિયર (ડી) સાબરમતી, લોહીત યાદવ (વિભાગીય મિકેનિકલ એન્જિનિયર (ડી) સાબરમતી, ભુવન ચંદ્ર જોશી (આચાર્ય, ટ્રેકશન ટ્રેનિંગ સેન્ટર, સાબરમતી), કમલ…

દ્વારકા હાઇવે પર ગોઝારો અકસ્માતમાં 7ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

દેવભૂમિ દ્વારકાના પાદરમાં એક ખાનગી બસ તથા સ્વિફ્ટ અને ઈક્કો મોટરકાર વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત મુસાફરોના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં છે. જ્યારે 10થી વધુ…

અમદાવાદમાં મોડી રાત્રે કર્ણાવતી કલબની સામે 40 લાખની લૂંટ

અમદાવાદ શહેરમાં કર્ણાવતી ક્લબની સામેની તરફ આવેલા માર્ગ પર હાલ ઇનોવા કારમાંથી 40 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને અજાણ્યા શખસો ફરાર થઈ ગયા હોવાનો બનાવ મોડી રાત્રે બન્યો છે. કોન્ટ્રાક્ટર…

બોપલમાં સાધુ વેશમાં ગઠિયો દોઢ લાખની મતા લૂંટી ફરાર થયો

સાઉથ બોપલમાં કારમાં સાધુ વેશે બેઠેલી વ્યક્તિએ આધેડને માથે હાથ મૂકી કંઈક સુંઘાડતાં આધેડ અર્ધબેભાન થઈ જતા, સાધુ વેશે આવેલી વ્યક્તિ આધેડની સોનાની વીંટી, ચેઈન તથા કંઠી મળી રૂ.1.40 લાખની…

સાણંદના માધવનગર બાયપાસ નજીક બે ટ્રકો વચ્ચે અકસ્માત

સાણંદના માધવનગર પાસે બાયપાસ ચોકડી પર ટ્રક પાછળ એક ટ્રક અથડાઈ અને ડિવાઈડરમાં ઘૂસી જતા અકસ્માત થયો હતો, રાત્રીના સમયે એક ટ્રક વળાંક લેતા બીજી પાછળની ટ્રકને ટક્કર લાગતા ટ્રક…

સાણંદના ચચારા વાડી પાટિયા પાસે કાર અને કન્ટેનર ટ્રેલર વચ્ચે અકસ્માતમાં વઢવાણના યુવકનું મોત

સાણંદના ચાચરાવાડી વાસણા પાટિયા પાસે સ્પીડમાં જતાં કન્ટેનર ટ્રેલર ચાલકે સાઈડ સિગનલ બતાવ્યા વગર ડીવાઇડરની જગ્યામાં વળાંક લેતા એકાએક ટ્રેલર પાછળ ફોરચ્યુનર કાર ઘૂસી જતાં વઢવાણના કાર ચાલકનું મોત થયું…

શહેરીજનો ચેતજો… સાણંદમાં મહિલાનો સોનાનો દોરો ખેંચી બાઇક ચાલક ફરાર

સાણંદના સુખરામનગર સોસાયટી પાસે ચાલતા જતા મહિલા ના ગળામાંથી 92 હજારની કિંમતનો સોનાનો ચેન ખેંચી બાઈક ચાલક નાસી જતાં પંથકમાં ચકચાર મચી છે.સાણંદમાં આલય એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ ઝોલાપુર ગામના…

સાણંદના તેલાવ ગામે લારીનાં નીચે સંતાડેલ વિદેશી દારૂ સાથે યુવક ઝડપાયો

સાણંદ પોલીસને બાતમી મળેલ કે સાણંદના તેલાવ ગામ દાતાર વાસ ખાતે રહેતો હૈદરશા કાળુશા દિવાન નામનો ઇસમ ચોરી છુપીથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો રાખી છુટકમાં વેચાણ કરે છે અને અને…