સેટેલાઇટની મહિલાને માધવનગર પાસે બેભાન કરી લૂંટ કેસમાં સાણંદના 3 સહીત મહમદાવાદનો એક પડકાયો

તાજેતરમાં અમદાવાદની મહિલાને રિક્ષામાં રૂમાલ સુંઘાડી બેભાન કરી, 9 તોલાના દાગીના અને 4500ની રોકડ લૂંટી ઓડ ગામની સીમમાં છોડી દેનાર એક મહિલા સહિત 4 ઇસમને અસલાલી પોલીસે ઝડપી પાડયા હતા.…

આસોદરની સ્કૂલ પ્રવાસની બસને અકસ્માત; 17થી વધુ બાળકને ઇજા

આણંદ જિલ્લાના આસોદર ગામની એચ. ડી. પટેલ તથા શ્રીમતી આર. એફ. પઢિયાર ઉ. મા. શાળાના વિદ્યાર્થીઓની 6 બસ સોમનાથના પ્રવાસે નીકળી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક બાળકોની પ્રવાસી બસ…

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં ચાલતી કારમાં સ્ટંટ કરનારા છ વિરુદ્ધ ગુનો નોંધાયો

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં નીકળેલી શિવયાત્રા જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી ત્યારે વેજલપુરથી જીવરાજ પાર્કના રોડ પર યાત્રા પસાર થયા બાદ કેટલાક લોકો ચાલતી કાર પર બેસી સ્ટંટ કરતા હોવાનો…

બાવળાના દહેગામડામાંથી ઇકો કારના સાઇલેન્સરની ચોરી કરાઈ

બાવળાના દહેગામડામાં આવેલા મહાદેવના મંદિર આગળ ચોકમાં પાર્ક કરેલી ઇકો કારનું સાયલેન્સર રાત્રે ચોરો કાઢીને લઇ જતાં કારમાલિકે કેરાળા જીઆઇડીસી પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.બાવળા તાલુકાના દહેગામડા ગામમાં આવેલી રાવલ…

અસલાલીમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો એક ઈસમ પકડાયો : 10 રીલ જપ્ત

સૂત્રોના જણાવ્યા અનુસાર અસલાલી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કાસીન્દ્રા ગામમાં પાન પાર્લરનો માલિક છૂપી રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે, જેના આધારે પોલીસે ખોડિયાર પાન…

નાના ચિલોડા પાસેથી 392 બોટલ પકડાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીએ આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના પી.આઈ આર. જી ખાંટ સહિત ટીમે અમદાવાદના નાના ચિલોડા ભાટ ટોલનાકા પાસેથી દારૂની 392 બોટલ ભરેલી કાર સાથે ભાવેશ…

રાણીપમાંથી દારૂ અને બિયરની 1176 બોટલ ભરેલી ગાડી સાથે બે પકડાયા

રાણીપના બુટલેગર જિતુ ઉર્ફે જય અંબેએ ઉત્તરાયણ માટે રાજસ્થાનથી દારૂ-બિયરનો જથ્થો મગાવ્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં જિતુનો દારૂ લઈને આવતી ગાડી નિરમા યુનિવર્સિટી પાસેથી…

સાણંદના છારોડીમાં ઝીણી કાળી કપચી લોકોના ઘરો સુધી પહોંચતાં આરોગ્યનું જોખમ

સાણંદ તાલુકાના છારોડી ગામના ઇન્દિરા નગર વિસ્તારની પાછળના ભાગે ખાનગી કંપની દ્વારા જોખમી ઉત્પાદનની કામગીરીને સ્થાનિક રહિશોની જાન-માલ, મિલકત અને આરોગ્ય જોખમમાં મુકતા આ કંપનીની પ્રવૃત્તિ અટકાવવા મંગળવારે સ્થાનિકોએ સાણંદ…

બાકરોલ ગામની સીમમા 3.31 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો

કણભા પોલીસ સ્ટેશનની હદનામાં આવતા બાકરોલ ગામની સીમમાં આવેલ કષ્ટભંજન કાંટા સ્વર્ણિમ એસ્ટેટ ખાતે મયંક પટેલ સાહેબ સબ ડીવીઝનલ મેજી. દસકોઇ પ્રાંત તથા નિલમ ગોસ્વામી નાયબ પોલીસ અધિક્ષક સાણંદ વિભાગ…

ગ્રામ્ય SOGએ સસ્તુ સોનુ આપવાની લાલચ આપીને ઠગાઈ કરતી ગેંગને ઝડપી પાડી

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધારે શેરખાન નોડે, શક્તિસિંહ ગોહિલ, વિષ્ણુ મસાણી, અંકિત પારેખ અને પ્રકાશ લાંચા નામના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 300 ગ્રામના સોનાના બિસ્કીટ ખોટા, અન્ય…