સાણંદના નળ સરોવર રોડ પર રણમલગઢ પાસે કાર રોડ પરથી પલટી મારી

સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે સાંજના સમયે સાણંદના નળ સરોવર રોડ પર આવેલ રણમલગઢ થી ગોરજ વચ્ચેના રોડ પર એક કાર ચાલકે એકાએક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર પલટી મારતા…

બોપલમાં જમીન ખરીદી બાદમાં કેન્સલ કરી ખેડૂત પાસે ડબલ પૈસા પરત માંગી ટોર્ચર કરતાં 8 સામે ફરિયાદ

બોપલમાં 8 શખસે ભેગા મળીને જમીન ખરીદવાનું નક્કી કરી બાદમાં કેન્સલ કરીને ખેડૂત પાસે રૂપિયા પરત માંગ્યા હતા. જે બાદ ત્રણ ટકાના વ્યાજે 4.10 કરોડ આપીને તેની સામે 9.68 કરોડ…

અમદાવાદમાં સાત દિવસ પહેલાં બે પેટી દારૂ સાથે પકડાયેલી મહિલા બુટલેગર 92 કફ સિરપ સાથે પકડાઈ

સૂત્રોના જણાવ્યા અનુસાર વટવાની મહિલા બુટલેગર સુરૈયાબાનુ ઉર્ફે નાઝ કુત્બુદ્દીન પઠાણની પોલીસે 31 ડિસેમ્બરે વિદેશી દારૂની બે પેટી સાથે ધરપકડ કરી હતી. જોકે દારૂના કેસમાં છૂટ્યા બાદ મહિલા બુટલેગરે પ્રતિબંધિત…

માધવનગર હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટરમાં કર્મીએ ગળે ફાંસો ખાધો

સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ સુઈ ગામ બનાસકાંઠા હાલ રહે માધવનગર હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે રહેતા અને નોકરી કરતાં 54 વર્ષીય વશરામભાઇ ધુળાભાઈ મકવાણાએ અગમ્ય કારણોસર ટ્રેનિંગ સેન્ટર ખાતે ગાર્ડ રૂમ…

સાણંદના કુંડલ ગામેથી ઘાયલ 9 ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ

પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદના કુંડલ ગામના રસ્તા પર ગંભીર રીતે ઘાયલ અજગર પડ્યો હતો જેની જાણ ગામના જીવદયા પ્રેમી જયેન્દ્રભાઈને થતાં બચાવ અજગરને અમદાવાદ એનિમલ લાઈફ કેરના વિજય ડાભીને જાણ…

સેટેલાઈટમાં રહેતી મહિલાનું સાણંદના મનીપુર નજીક ટ્રેનની અડફેટે મોત

સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદના મનીપુર થી ગોરા ઘુમા રેલવે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક પર શનિવારે રાત્રે 11 કલાક પહેલા કોઈ ટ્રેનની અડફેટે એક મહિલા આવી જતાં સ્થળ પર મોત થયું…

બોળ ગામે પાર્ક 2 ટ્રેક્ટરોને અજાણ્યા 2 ઇસમોએ પેટ્રોલ છાંટી સળગાવી ફરાર

સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ તાલુકાનાં બોળ ગામ રહેતા જીગ્નેશભાઇ શામજીભાઈ પ્રજાપતિ જી.આઇ.ડી.સીમાં કંપનીઓમાં ચોખ્ખા પાણીના સપ્લાયર્સ તરીકે ધંધો કરે છે અને રાત્રીના આશરે દશેક વાગ ત્રણેય ટ્રેક્ટરો તેઓના વરંડામાં પાર્ક…

ચાંદખેડામાં બેફામ બનેલ કાર થાંભલા સાથે અથડાઈ, લારીને અડફેટે લીધી

હિટ એન્ડ રન નો વધુ એક બનાવ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ અશોક સર્કલ બન્યો છે સૂત્રોએ કહ્યું કે અશોક સર્કલ પાસેએકાએક કાર ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવી દેતા રોડ…

સેવાલિયા ચેક રિટર્ન કેસમાં એક શખ્સને એક વર્ષની સજા

નડિયાદના સેવાલિયામાં રહેતા કિરીટ શાહને તારા એકસપ્લોઝીવ કંપનીના ભાગીદાર મઝાહીર રોકડીયા અને મોહસીન રોકડીયા સાથે મિત્રતા હતા. આ દરમિયાન મઝાહીરે કિરીટ પાસેથી હાથ ઉછીના પૈસાની માંગણી કરી હતી. જેથી કિરીટે…