ઊંઝાના દાસજ ગામે દુધાળા પશુઓને પ્રતિબંધિત ઇન્જેક્શનની દવાઓ આપતા ઈસમ પકડાયો
સૂત્રોના જણાવ્યા અનુસાર મહેસાણા એસઓજી ટીમને બાતમી મળી હતી કે દાસજ ગામે ગોગા મહારાજા ના મંદિર સામે તળાવની કિનારે દેવીપૂજક વાસમાં રહેતો દિલીપ ભાઈ સુરેશભાઈ દેવી પૂજક ગેરકાયદેસર રીતે દુધાળા…
શાહીબાગમાં યુવકની હત્યા : માત્ર 100 રૂપિયા ઉછીના આપવાનો ઈન્કાર કર્યો હતો
શાહીબાગમાં એક યુવક પાસે તેના ઓળખીતા શખ્સે 100 રૂપિયા ઉછીના માંગ્યા હતા જો કે યુવકે તેને રૂપિયા આપવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાયેલા શખ્સે યુવકને ચપ્પુનો જીવલેણ ઘા ઝીંકી દેતા યુવકનુ સારવાર…
અમદાવાદમાં પતંગ મહોત્સવનો પ્રારંભ થયો
આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો થયો છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 7 જાન્યુઆરી એટલે કે આજથી…
અમદાવાદ SOGએ શાહપુરમાંથી ડ્રગ્સ જપ્ત કરી વટવામાંથી કફ સિરપની બોટલ સાથે 1 મહિલા સહિત 2ની અટકાયત કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ SOGએ બાતમીના આધારે શાહપુર શંકરભુવનના છાપરા પાસેથી અમલ હલદાર નામના આરોપીને મેકેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડયો છે. આરોપી પાસેથી 10.260 ગ્રામ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે.…
ડરણ ગામે રસ્તા બાબતે કુટુંબીજનો વચ્ચે મારામારી થતા સામ સામે ફરિયાદ નોંધાઈ
સાણંદ તાલુકાનાં ડરણ ગામે રસ્તા બાબતે કુટુંબીક ભાઈ વચ્ચે વચ્ચે મારા મારી થતાં બંને પક્ષોના લોકોને ઇજાઓ થતાં સારવાર માટે બાવળાની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યારે બંને પક્ષોએ ચાંગોદર પોલીસમાં…
સેવા | જિલ્લામાં 2023ના વર્ષમાં 108ના કર્મીઓએ 253970 પરિવારની મદદે, સાણંદમાં 3818 ઇમરજન્સીના કોલ
અમદાવાદ જિલ્લામાં આરોગ્ય સેવાઓની જરૂરિયાતો ત્વરીત પહોંચાડતી 108 એમ્બ્યુલન્સની સેવા સરાહનીય બની છે. ત્યારે ગત 2023ના વર્ષમાં 365 દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ખડેપગે રહી એક પલનો વિરામ કર્યા…
ઈસનપુરમાં ધો.12ની વિદ્યાર્થિનીએ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો
ઘોડાસરમાં રહેતી ધોરણ 12ની વિદ્યાર્થિનીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિનીએ કોઈ સુસાઇડ નોટ મૂકી ન હોવાથી આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. ઇસનપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો…
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતી 3970 મિલકત સીલ કરાઇ
મ્યુનિ.એ પ્રોપર્ટી ટેક્સ ભરવા અનેક નોટિસ આપ્યા છતાં ટેક્સ ન ભરનારી શહેરની 3970 મિલકતો સીલ કરવામાં આવી છે. આ સાથે મ્યુનિ.ને એક દિવસમાં પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ. 6.77 કરોડની આવક…
મહેમદાવાદમાં હત્યા કરનાર એકને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી
મહેમદાવાદ બસ સ્ટેન્ડ નજીક 1 વર્ષ અગાઉ દંપતીમાં ઝઘડો થયો હતો જેથી પતિ પોતાની પત્નીને ગાળો બોલતો હતો તે વખતે બાજુમાં રહેતા એક ઈસમને આ ગાળો પોતાને બોલતો હોવાનું લાગતા…
કલોલમાં એક ઇકો ગાડીની ચોરી
કલોલ પિયજ રોડ પર આવેલા લાખું ખાતે રહેતા સોહિલભાઈ ફતેસંગ ચાવડાએ કલોલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી છે કે, લાખું ભુવન પાસે પાર્ક કરેલી ઇકો ગાડી જેની કિંમત રૂપિયા 200000 થાય…
