આગામી સાત દિવસ રાજ્યમાં અનુભવાશે ઠંડીનો ચમકારો
જાન્યુઆરી માસની શરૂઆત થતાં જ ગુજરાતમાં બરોબર શિયાળો જામ્યો એમ કહી શકાય. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સામાન્ય કરતાં ઓછી ઠંડી રહી છે, પરંતુ હવે આગામી પાંચ દિવસ ઠંડીનું જોર…
શહેર કોટડા પોલીસ સ્ટેશનનું ગૃહમંત્રીના હસ્તે ઉદ્દઘાટન
અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનનું આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા, શહેર પોલીસ કમિશનર અને શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉદ્દઘાટન પ્રસંગે હાજર રહ્યા…
ધામતવાણ પાસેથી રૂ. 7.31 લાખના દારૂ સાથે 3 ઝબ્બે
કણભા પો.સ્ટે. વિસ્તારના ધામતવણ ગામની સેર નામની સીમમાંથી રૂપિયા 61600 ની 357 નંગ બોટલો ગાડી, મોબાઈલ સહિત કુલ 731600 ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પડાયા હતા. પોલીસે મોસીનમીયા હબીબમીયા…
વેરાવળથી બનારસ જતી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરાયો : 8 જાન્યુ.એ ટ્રેન બોટાદ-વિરમગામ-અમદાવાદ થઈને દોડશે
તાજેતરમાં જ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના સાબરમતી યાર્ડ ખાતે તા.03/01/2024થી 10/01/2024 સુધી એન્જિનિયરિંગના કામ માટે બ્લોક લેવામાં આવેલા છે. જેનાં કારણે ભાવનગર ડિવિઝન થઈને દોડતી વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન (12945)…
અમદાવાદ કલેક્ટર કચેરીએ વાઇબ્રન્ટને લઈને અધિકારીઓની બેઠક યોજાઈ
વઈબ્રાન્ટ ગુજરાત ગ્લોબલ 2024 અંતર્ગત અમદાવાદ કલેક્ટર કચેરીએ કલેક્ટરની અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીની બેઠક યોજાઈ હતી. જેમાં કામગીરીના આયોજન બાબતે સમીક્ષા બેઠક યોજી હતી. Social
ધોળકા સરખેજ હાઇવેનુ કામ ગોકળગતિએ : લોકો ત્રાહિમામ
ધોળકા થી સરખેજ બાકરોલસર્કલ સુધી નવા બનતા ફોરલાઈન હાઇવે નું કામ આશરે ત્રણ વર્ષથી ધીમી ગતિએ થઈ રહ્યું છે આ રોડની બંને બાજુ ખોદકામ કરી મોટા મેટલ પૂરીને કામ અડધુ…
અમદાવાદના ચંડોળાના એક ગોડાઉનમાં આગ ભભૂકી
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ચંડોળાના BRTS વર્કશોપ પાસેનો પૂજા સ્પિનર નામના રૂ ના ગોડાઉન માં આગ અગમય કારણોસર એકાએક આગ લાગી હતી.આગ બાજુના ગોડાઉનમાં પણ પ્રસરી હતી. જેને લઈને અફરાતફરીનો…
વિરમગામના જૂના પાધર રિદ્ધિ સિદ્ધિ પાસે ટ્રેકટર અને બાઈક અક્સ્માત સર્જાયો
વિરમગામના જૂના પાધર રિદ્ધિ સિદ્ધિ પાસેvટ્રેકટર અને બાઈક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો,અકસ્માત માં બાઈક ચાલક બળદેવભાઈ સેનવા ઉમર વર્ષ 23 નું મોત નીપજ્યું હતું. મૃતક બળદેવભાઈ સેનવા ટ્રેન્ટ ગામે પોતાના…
સાણંદ, ચાંગોદર, GIDC અને બોપલ પો. સ્ટે.નો રૂ.2.93 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું
બોપલ પાસેના લપકામણ ગામની સીમમા સાણંદ, સાણંદ જી.આઇ.ડી.સી, ચાંગોદર,બોપલ પોલીસ સ્ટેશનના અલગ ગુનામાં પકડાયેલ વિદેશી પરપ્રાન્તીય દારૂની 74106 નંગ બોટલો જેની કીં રૂ.2,92,31,448ના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામા આવ્યો…
સાણંદમાં ગત 2023ના વર્ષમાં ઇ સ્ટેમ્પ કેન્દ્ર પર 35,492 સ્ટેમ્પનું વેચાણ : તંત્રને રૂ.68.53 કરોડ આવક
સાણંદમાં ગત 12 મહિનામાં અધધ રૂ.68.53 કરોડ કરતાં વધુના ખર્ચે લોકોએ પોતાના કામ માટે ઇ સ્ટેમ્પ ખરીદ્યા છે. સાણંદ શહેરમાં ગત વર્ષે મિલ્કત ખરીદી કરતા લોકોએ જંત્રીમાં એકાએક ભાવ વધારોની…
