સાણંદમાં આગામી સમયમાં ગેસ લાઈન દ્વારા ઘરે ઘરે રસોડા સુધી ગેસ પહોંચશે
સાણંદ દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વળી છેલ્લા કેટલાય વર્ષોથી શહેરીજનોને ગેસ પાઇપ લાઈનથી વંચિત રહેવું પડ્યું હતું. ત્યારે પ્રાથમિક સુવિધાઓ પણ વધી રહી છે. આગામી સમયગાળામાં ગુજરાત…
