Month: December 2023

સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં UGVCL વિજિલન્સ ટીમના દરોડા : 57 સામે કાર્યવાહી

સાણંદ ગ્રામ્ય વિસ્તારમાં ફરી એક વખત યુજીવીસીએલની વિજિલન્સ ટીમે દરોડાની કામગીરી હાથ ધરી છે. સાણંદ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચોરીની વ્યાપક રાવ ઉઠતા વીજ ચોરી ન બંધ થતાં યુજીવીસીએલના પોરબંદર, પાલનપુર,…

સાણંદ નગર પાલિકા હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ગુરુવારે જીલ્લા વહીવટી તંત્ર તથા સાણંદ નગરપાલિકા દ્વારા નગરપાલિકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન શહેરના ઘોડાગાડી પાસે આવેલ પાલિકાના હોલ ખાતે કર્યું હતું. જેમાંશેરી ફેરીયાઓને પીએમ સ્વનિધી યોજનાની લોન સહાય,…

કલેક્ટર કચેરીએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કલેક્ટર, ડીડીઓ સહીત અધિકારીની ઉપસ્થિતમાં રહ્યા હતા જેમાં અરજદારોએ વિવિધ સમસ્યાઓ,રજૂઆતો કરી હતી. સમસ્યાનું નિરાકરણ માટે જરૂરી…

મનીપુર ગામના 20 વર્ષીય યુવકનું ઘુમા પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોત

સાણંદના મનીપુર ગામના 20 વર્ષીય યુવક એક્ટિવા પર ઘુમા તરફ જતાં રોડ પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતુ જ્યારે તેના મિત્રને ઇજાઓ થઈ હતી.…

માણકોલ ગામની ફેક્ટરીમાથી ફરી અજગર નીકળતા રેસ્કયુ કરાયો

સાણંદના નળકાંઠા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી અલગ અલગ ગામોમાં અજગર નીકળવાની 7 ઘટનાઓ સામે આવી છે, સાણંદના માણકોલ ગામે ટાઈલસની ફેક્ટરીમા ફરી એક વખત 5 ફૂટ લાંબો અજગર નીકળતા એનીમલ…

સાણંદમાં આજથી 3 દિવસ આરોગ્યની 35 ટિમ લોકોના ઘરે જઈ આયુષ્યમાન કાર્ડ કાઢશે

રાજ્યમાં લોકોની આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે. અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJ) અંતર્ગત લોકોને નિ:શુલ્ક સારવાર માટે…

સાણંદના ડરણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્ર્મ યોજાયો, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

સાણંદના ડરણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામજનો કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા અને વિવિધ જનકલ્યાણની યોજનાઓનો લાભ મેળવ્યો હતો. કાર્યક્ર્મમાં સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ, સહિત ભાજપના અગ્રણીઓ…

અમદાવાદમાંથી ચાઇનીઝ દોરીનું ગોડાઉનમાંથી 4320 રીલ જપ્ત : એકની અટકાયત

શહેર કોટડામાં મીટરગેજ રોડ સફલ -10ની દુકાનમાંથી ઝોન-3 એલસીબીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 4320 રીલ ભરેલા ગોડાઉન સાથે વેપારીની ધરપકડ કરી હતી. ઝોન-3 ડીસીપી વિશાખા ડબરાલના તાબા હેઠળની એલસીબીના પીએસઆઈ એમ.…

અમદાવાદ ગ્રામ્ય પોલીસે મેન્ટોર પ્રોજેક્ટ અંતર્ગત NDPSના ગુનામાં સંકળાયેલ લોકોનું કાઉન્સિલિંગ કર્યું

અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ મેન્ટોર પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ ગ્રામ્યમાં અગાઉ પકડાયેલા NDPSના ગુનાના જામીન પર મુક્ત આરોપીઓને કાર્યક્ર્મમાં હાજર રાખી ફરીથી ગેરકાયદેસર અને એનટીપીએસના ગુનામાં સંકળાયેલ નહીં તે…