સાણંદ રાજપૂત સ્નેહમિલનમાં લગ્નપ્રસન્ગોમાં દેખાડાના કુરિવાજોને ડામવા આગેવાનોની અપીલ
રાજપૂત વિકાસ ટ્રસ્ટ સાણંદ દ્વારા રવિવારે શહેરના સોમનાથ પાર્ટી પ્લોટ ખાતે નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજ્યો હતો જેમાં આગેવાનો દ્વારા સમાજને લગ્ન પ્રસન્ગોમાં દેખાડાના કુરિવાજોને ડામવાની અપીલ કરવામાં આવી હતી.સાણંદના આ…
