Author: admin

સાણંદના મોડાસર ગામમાં મારા મારીમાં વૃદ્ધની હત્યા

સાણંદ તાલુકામાં ફરી હત્યારનો બનાવ બન્યો છે. દસ દિવસની અંદરમાં સાણંદ તાલુકામાંહત્યારના બે બનાવ થયા છે. આજે સાણંદ તાલુકાના મોડાસર ગામે રાવલ વાસમાં રીક્ષા મુકવાના ઝગડામાં આધેડની હત્યા થઈ છે.…

પાલિકા ચૂંટણીના પડઘમ : સાણંદ નગરપાલિકાની 7 વોર્ડની બેઠકોની કેટેગરી જાહેર કરાઈ
સાણંદ શહેરના લોકો છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાઓની સમસ્યાઓથી પરેશાન છે અને તેઓને હાલ કોઈ સાંભળનાર પણ નથી કારણ છેલ્લા દોઢેક વર્ષથી પાલિકામાં વહીવટદારનું શાસન છે , બીજી તરફ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાલિકાઓના નવા સીમાંકન જાહેર કરાતા છેલ્લા ઘણા સમયથી લંબાઈ રહેલ પાલિકા ચૂંટણીઓ હવે નજીકના સમયમાં યોજાશે એવું લાગી રહ્યું છે.
સાણંદ નગર પાલિકા રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા આગામી સમયમાં સાણંદ નગરપાલિકા સહિત રાજ્યની નગરપાલિકાની ચૂંટણી યોજવા જાહેરનામું બહાર પાડવાની શક્યતા છે, તેવામાં સાણંદ નગરપાલિકાના નવા સીમાંકન મુજબ 7 વોર્ડની બેઠકોની કેટેગરી જાહેર કરાઈ છે, પછાતવર્ગોની બેઠકોની અનામતની ટકાવારીમાં સુધારો કરી 27 ટકા સુધીની બેઠકો પછાતવર્ગો માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલ છે. ત્યારે તંત્ર દ્વારા મતદારોની સંખ્યાના આધારે વોર્ડની સંખ્યામાં નવા સીમાંકર મુજબ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
પાલીકાનાં 7 વોર્ડમાં કઈ કેટેગરીના ઉમેદવારો ચૂંટણી લડી શકશે તે માટેની સીટો પણ નક્કી કરી દેવામાં આવી છે. કુલ 7 વોર્ડમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ 41530 મતદારો નોંધાયેલા છે. સાણંદ નગરપાલિકા માટે 7 વોર્ડ અને 28 બેઠકો નિર્ધારીત કરાઇ છે. જે મહિલા અનામત 50% હોવાને કારણે 14 બેઠકો તો મહિલાઓને જ ફાળે જશે પૈકી અનુસૂચિત જાતિની 4 બેઠકો પૈકી 2 બેઠકો સ્ત્રી માટે અનામત, અને પછાતવર્ગની 8 બેઠકો પૈકી 4 બેઠકો સ્ત્રી માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે અનુસુચિત આદીજાતી માટે એક પણ બેઠક ફાળવવામાં આવી નથી. આમ કુલ 20 અનામત બેઠકો અને 8 સામાન્ય બેઠકો સાથે 28 બેઠકોની ગોઠવણી ચુંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદમાં એક વેપારી પર GSTના દરોડા

જીએસટી વિભાગ દ્વારા બીટુસીમાં થતી કરચોરી પકડવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદમાં બેટરીના વ્યવસાય કરતા 2 વેપારી અને ડાંગના વઘઇ ખાતે તમાકુના 4 વેપારી અને…

ચાચરાવાડી વાસણા ગામે મંદિરમાં 3 ચોરે દાન પેટી તોડી
અહેવાલ | ગોપાલ મકવાણા (મટોડા)

સાણંદના ચાચરાવાડી વાસણા ગામના મંદિરમાં ચોરોએ દાન પેટી તોડી 12 હજાર જેટલા રૂપિયાની ચોરી કરી નાસી ગયા હતા, ચોરીની ઘટનાનો CCTVનો વિડીયો હાલ સોસિયલ મીડિયામાં વાઇરલ થયો છે.સાણંદના ચાચરાવાડી વાસણા…

અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવતી ગેંગ આવી સકંજામાં, 3 લોકોની ધરપકડ

ડીજીટલ અરેસ્ટના કિસ્સામાં વધારો થયો છે. પીએમ મોદીએ પણ ડિજિટલ અરેસ્ટને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તો સાથે તાજેતરમાં ડીજીટલ અરેસ્ટ કરીને રૂપિયા પડાવવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે.…

ગાંધીનગરમાં એડવર્ટાઇઝમેન્ટ પોલિસી થઈ લાગુ, આડેધડ લાગતા હોર્ડિંગ્સ પર હવે પ્રતિબંધ

આજે ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. જેમાં આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસી મંજૂર કરવામાં આવી હતી. જેથી હવે શહેરના માર્ગો અને બિલ્ડીંગો ઉપર આડેધડ લાગતાં હોર્ડિંગ્સ અને બેનર ઉપર રોક લગાવી…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે .અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓને લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ છે.આ અંગે વધુ વિગતો આપતા સિવિલ…

સ્ટેટ મોનીટરીંગ સેલના સાણંદમાં દરોડા : 300 લિટર દેશી દારુ ઝડપાયો

ગુજરાત સરકાર દ્વારા પણ આવા નશાકારક પદાર્થની માહિતી મળતા તરતજ તેના સામે એક્શન લેવામાં આવી રહી છે. તે છત્તા તાજેતરમાં અમદાવાદ નજીક થી દેશી દારૂ પર પ્રતિબંધ હોવા છતા તેની…

સાણંદમાંમાં 120 ગ્રાહકોe બાકી વીજબિલના રૂ.20 લાખ ન ભરતા મીટર જપ્ત

સાણંદ અને તાલુકા પંથકમાં વીજબિલ નહીં ભરનાર ગ્રાહકો સામે વીજ બિલની વસૂલાત માટે યુજીવીસીએલ તંત્રે ગુરૂવારથી કડક હાથે કાર્યવાહી શરૂ કરતાં આવા ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, યુજીવીસીએલની 24…