નંબર પ્લેટ વિનાની કાળા કાચવાળી પોલીસ લખેલી ગાડીઓ સામે કાર્યવાહી કરવા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચનો આદેશ
ગાંધીનગરમાં નંબર પ્લેટ વિનાની અને કાળા કાચ લગાવેલી ગાડીઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આવી મોટાભાગની ગાડી પર પોલીસ લખેલી પ્લેટ લગાવેલી જોવા મળે છે. પોલીસ સ્ટાફની કાર હોવાથી પોલીસ…
