Month: April 2024

દાણીલીમડામાં ઓનલાઇન નોકરીની શોધ કરી રહેલા યુવક પાસેથી ગઠિયાઓએ રૂ. 1.70 લાખ પડાવ્યા

દાણીલીમડામાં ઓનલાઇન નોકરીની શોધ કરી રહેલા યુવકને ગઠિયાઓએ હોટલોને રેટીંગ રિવ્યુ આપવાનું કામ આપીને બાદમાં ટ્રેડિંગમાં રોકાણ કરવાથી વધુ રૂપિયા મળશે તેવી લાલચ આપીને કુલ રૂ. 1.70 લાખ પડાવી લીધા…

નરોડામાં મહિલાને નોકરી આપવાના બહાને બોલાવી શખ્સે કેફી પીણુ પીવડાવી બેભાન કરીને દુષ્કર્મ આચર્યુ

નરોડામાં રાજસ્થાનની યુવતીને નોકરીના બહાને હોટલમાં બોલાવ્યા બાદ શખ્સે કોલ્ડ ડ્રિંગ્સમાં કંઇક નાખીને પીવડાવતા બેભાન થઇ ગઇ હતી. ત્યારબાદ શખ્સે તેની પર દુષ્કર્મ આટર્યુ હતુ. મહિલા ભાનમાં આવી ત્યારે શખ્સે…

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે.ના હસ્તે કલેકટર કચેરી ખાતે ‘મતદાન જાગૃતિ’ સંદર્ભે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું

અમદાવાદ શહેર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયાસરત છે.કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે.ના હસ્તે ‘મતદાન જાગૃતિ’ અન્વયે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું…

નિકોલમાં સાઈટ પર ટાઇલ્સનુ કામ કરતા મજુરનું મોત

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એટલાન્ટીસ સાઇટ પર એક મજુરના મોતનો મામલો વિવાદીત બન્યો છેે. ટાઇલ્સનુ કામ કરતા મુળ રાજસ્થાનના મજુર લક્ષ્મણ ઉર્ફે દિનેશ ડામોર જ્યારે સાઇટ પર ડી-બ્લોકમાં 11 માં…

ચાંગોદર પોલીસ દ્વારા ચુંટણી અનુલક્ષીને ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું ( અહેવાલ ગોપાલ મકવાણા).

તાલુકાના ચાંગોદર પોલીસ દ્વારા મંગળવારે ચુંટણી ને અનુલક્ષી લોકો જાગૃત થાય અને વધુ મતદાન થાય તે માટે ઢોલ શરણાઈ સાથે ડરણ , લોદરીયાળ, મોડાસર, સરી મટોડા તેમજ ચાચરાવાડી વાસણા અલગ…

નંબર પ્લેટ વિનાની કાળા કાચવાળી પોલીસ લખેલી ગાડીઓ સામે કાર્યવાહી કરવા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચનો આદેશ

ગાંધીનગરમાં નંબર પ્લેટ વિનાની અને કાળા કાચ લગાવેલી ગાડીઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આવી મોટાભાગની ગાડી પર પોલીસ લખેલી પ્લેટ લગાવેલી જોવા મળે છે. પોલીસ સ્ટાફની કાર હોવાથી પોલીસ…

અમદાવાદમાં રિક્ષામાં બેઠેલા શ્રમિક પાસેથી રૂપિયા-મોબાઈલ ચપ્પુ બતાવીને લૂંટી લેવાયો હોવાની ફરિયાદ

મગન કટારાએ સોલા હાઈકોર્ટમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મુળ રાજસ્થાનના છે. નારણપુરામાં વાળીનાથ ચોક વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. લોડિંગ રિક્ષામાં માલ ચઢાવવા ઉતારવાનું કામ કરીને પરિવારનું ગુજરાન…

દંતાલી ગામની કેનાલ પાસે ફોટોશૂટ માટે ગયેલ યુગલને લૂંટી લેનારને ઝડપી લેવાયો

દંતાલી ગામ પાસે આવેલી નર્મદા રેલવે બ્રિજ નજીક કેનાલ પાસે યુગલને છરીની અણીએ લૂંટી લેવામાં આવે ઘટના અંગે નજર કરીએ તો એક યુવક યુવતી ફોટોશૂટ કરાવવા માટે ગત 21 એપ્રિલના…