Month: February 2024

ચાંગોદરમાં વેરહાઉસની ઓફિસના લોકરમાંથી રૂ.15.57 લાખની ચોરી કરનાર UPથી પકડાયો

વેરહાઉસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું હતું અને ચોરી કરી ગાર્ડ ઉત્તરપ્રદેશના સજનીપુરમાં હોવાનું સામે આવતા પોલીસની ટીમે UPના સજનીપુરમાંથી ભારે જહેમતથી હરેન્દ્ર ઉર્ફે અન્નુ ચતુરસિંગ જાટવને…

ગુજરાતમાં સાઈબર ગુનાઓ રોકવા માટે RAFની જેમ સ્પેશિયલ એક્શન ફોર્સની રચના થશે

ગુજરાતમાં સાઈબર ગુનાઓ રોકવા માટે રાજ્ય સરકાર રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ની તર્જ પર સ્પેશિયલ એક્શન ફોર્સ (એસએએફ)ની રચના કરશે અને તેના વડા તરીકે એડીજીપી કક્ષાના અધિકારી તથા તેમના તાબામાં અન્ય…

ગાંધીનગર સંસદીય મત વિસ્તારની 25 શાળાઓને અનુપમ સ્માર્ટ શાળા બનાવાશે : AMCની બેઠકમાં નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી પ્રાથમિક શાળા સ્માર્ટ કરાશે. સ્માર્ટ શાળાઓને પગલે અંદાજીત 33 હજાર બાળકોને લાભ મળશે. બાકી રહેલી 25…

કાર્યવાહી | સાણંદ તાલુકામાં વીજ બિલ ન ભરનાર 947 ગ્રાહકો પાસેથી રૂ.72.91 લાખ રિકવર કર્યા

સાણંદ અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ફરી એક વખત વીજબિલ નહીં ભરનાર ગ્રાહકો સામે વીજ બિલની વસૂલાત માટે તંત્રએ લાલ આંખ કરી છે. યુજીવીસીએલની 24 ટીમોએ શહેર અને તાલુકાના 10 ગામોમાં…

સાણંદમાં ઘાયલ સમડીનું રેસ્ક્યુ કરી અમદાવાદ સારવાર માટે ખસેડાઇ

સાણંદ વિસ્તારમાં ઉત્તરાયણ પર્વને એક મહિના બાદ પણ અનેક થાંભલા,વૃક્ષોમાં,વાયર પર રહેલી દોરીને કારણે નિર્દોષ પક્ષીને ઇજાઓ થઈ રહી છે. ત્યારે સાણંદમાં સાધન ફાઉન્ડેશન દ્વારા વાઘેલા બોર્ડિંગ ખાતે દોરીથી ઇજા…

સાણંદના ચાંગોદરમાં અજાણ્યા એક્ટિવા ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નીપજયું

સાણંદના ચાંગોદરના સરસ્વતીનગરમાં રહેતા ઈસમ નોકરી જતાં સમયે હાઇવે પર અજાણ્યા એક્ટિવા ચાલકે અડફેટે લેતા ઈસમને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડયા હતા જ્યાં તેઓનું મોત થતાં ચાંગોદર પોલીસે અજાણ્યા…

સુરેન્દ્રનગરના માલીકા પાસે ડેમના કોઝવેમાં ટ્રક ખાબકી

સુરેન્દ્રનગરના લખતર તાલુકાના માલિકા ગામ પાસે એક ડેમના કોઝવે પર એક ટ્રક સ્લીપ ખાઈ જતાં કોઝવેમાં ખાબકી હતી. જેને લઈને તાત્કાલિક ચાલક બહાર આવી ગયો હતો. આસપાસના ગામના લોકો મદદ…

જામનગરમાં સગી ભત્રીજી સાથે દુષ્કર્મના કેસમાં આરોપી કાકાને 20 વર્ષની સખત કેદ

જામનગરના જોડીયા પાસે એક ગામના સીમમાં સગીર ભત્રીજી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવાના કેસમાં આરોપી કાકાને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. જયારે પિડિતાને પણ કમ્પનશેસનના…

કડીની નર્મદા કેનાલમાંથી અમદાવાદના બે યુવકોની લાશ મળી, પોલીસ તપાસ શરૂ

કડીનાના કરણનગર સીમમાં આવેલ મુખ્ય નર્મદા કેનાલમાંથી એકીસાથે બે યુવકોની લાશ મળી આવતા ચકચાર મચી હતી ઘટનાને લઈ પોલીસ દોડી આવી હતી વધુ તપાસ હાથ ધરી છે.