Month: May 2024

અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરી કેવી હશે જાણો

અમદાવાદ પોલીસ ધીમે ધીમે અદ્યતન સુવિધાઓથી સજ્જ બનશે.ત્યારે ગુજરાત પોલીસમા અદ્યતન ટેકનોલોજીનોં ઉપયોગ વધ્યો હોવાનું જોવા મળે છે. હવે અમદાવાદ પોલીસની કમિશ્નર ઓફીસ તમામ સુવિધાઓથી સજ્જ અંદાજિત 100 કરોડના ખર્ચે…

GISF ડિવિઝન ઇન્ચાર્જ લાંચ લેતા ઝડપાયા : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હોમગાર્ડ જવાનો પાસેથી શિફ્ટ મુજબ નોકરી ફાળવવા 1500 રૂપિયાની લાંચ માગી

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં હોમગાર્ડ જવાનો પાસેથી શિફ્ટ મુજબ નોકરી ફાળવવા માટે નરોડા ડિવિઝન 9 અને સિવિલ હોસ્પિટલના GISF ડિવિઝનના ઇન્ચાર્જે રૂપિયા 1500ની લાંચ માગી હતી. જેથી હોમગાર્ડ જવાનોએ ACBને ફરિયાદ…

સાણંદમાં પત્નીના પ્રેમીની લોખંડની હથોડીથી હત્યા કરનાર પતિ પકડાયો

સાણંદના ઉમા એસ્ટેટમાં ઇક્કો સેફ એગ્રી સાયન્સ ઇન્ડીયા પ્રા.લી. કંપની ખાતે રાજસ્થાનના ઉદયપુરના જડોલાફલા ગામનો 22 વર્ષીય અભિષેક દિનેશજી ડામોર નોકરી કરતો અને તેના સાથે રૂમમાં તેના ગામ પાસે આવેલ…

સરી ગામ પાસે હાઇવે પર આઇસર ચાલકે યુ ટર્ન લેતા રોડ ક્રોસ કરતી મહિલા અડફેટે આવતા ઇજા પહોંચી

બાવળાની મહિલા સાણંદના સરી પાસે મંદિરે દર્શન કરી પરત બાવળા જવા રોડ ક્રોસ કરતાં હતા ત્યારે હાઇવે પર જતાં આઇસર ચાલકે યુ ટર્ન લેતી વખતે મહિલાને અડફેટે લેતા મહિલાને ઇજાઓ…

અમદાવાદ જિલ્લામાં ચૂંટણીના દિવસે 1995 મતદાન મથકો પર મંડપ અને 778 મતદાન મથકો પર કૂલરની સુવિધા કરાશે

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માટે આગામી તારીખ 7 મી મે-2024ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદાન કરવા આવનાર નાગરિકોને કોઈપણ…

ગોધાવીના ખેડૂતોએ ઓલિમ્પિક 2036 જમીન સંપાદનના વિરોધમાં પ્રાંતને આવેદન આપ્યું

યૂથ ઓલિમ્પિક 2029, ઓલિમ્પિક 2036નું આયોજન સાણંદ તાલુકાના ગોધાવી ખાતે થવાનું છે, ઓલિમ્પિક માટે જમીન સંપાદન થવાનું છે. ગોધાવીના ખેડૂતોએ જમીન સંપાદન સામે ઉગ્ર વિરોધ કર્યો છે. ખેડૂત સંકલન સમિતિ…

સાબરકાંઠાના વડાલીમાં પાર્સલ ખોલતાં જ થયો બ્લાસ્ટ, એકનું મોત, 3 ગંભીર

સાબરકાંઠાના વડાલીમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વડાલીમાં પાર્સલમાં બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી જવા પામી છે. આ પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં બે લોકોના મોત…

આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની આજે સભા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આણંદ, ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાનમાં જાહેર સભા સંબોધશે,વડાપ્રધાન મોદીના આગમનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

કેરટેકરે વૃદ્ધ પાસે મોબાઈલમાં ગૂગલ પે એપ ડાઉનલોડ કરાવી પૈસા પડાવ્યા

અમદાવાદમાં કેરટેકરે 84 વર્ષના વૃદ્ધને ફોસલાવીને તેના મોબાઈલમાં ગૂગલ પે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમના ખાતામાંથી પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરીને ફરાર થઈ ગયો. બેન્કનું સ્ટેટમેન્ટ કઢાવ્યા બાદ આ બાબતની ખબર…