Month: May 2024

ચાંદખેડા ડૉમીનોંઝ પીઝા પોઇન્ટ બહાર બે ડિલીવરી બોય વચ્ચે મારામારી

ચાંદખેડા વિસ્તારમાં રહેતા ઉત્સવ રવિન્દ્રભાઈ શ્રીમાળીએ અજય પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું છે કે તે ડૉમીનોં ઝ પીઝામા ડિલીવરી બોય તરીકે નોકરી કરે છે. બે દિવસ અગાઉ…

અમદાવાદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે ઈંગ્લીસ દારુ ઝડપી પાડયો

અમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી સ્થાનિક પોલીસને દોડતી કરી દીધી હતી. સોલા, નારણપુરા અને સરખેજ પોલીસ મથકની હદમા સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી લાખો રૃપિયાના દારુ સાથે આરોપીઓને ઝડપી…

અમદાવાદમાં ઈમ્પેક્ટ ફીની 21 હજારથી વધુ અરજીઓ પેન્ડિંગ

છેલ્લા એક વર્ષથી ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં છે ત્યારે શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરાવવા માટે છેલ્લા એક વર્ષમાં ઇમ્પેક્ટ ફીની 53175 જેટલી અરજીઓ આવી છે, જેમાંથી 31876 અરજીઓ મંજૂર કરવામાં…

ઈમિગ્રેશન અધિકારીએ બનાવટી પાસપોર્ટ સાથે મુસાફરી કરી રહેલા શખ્સને ઝડપી પોલીસેને સોંપ્યો

સરદાર પટેલ ઈન્ટરનેશલ એરપોર્ટ પર દોહાથી અમદાવાદની ફ્લાઈટના પેસેન્જરનું ઈમિગ્રેશન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય બનાવટી પાસપોર્ટ સાથે રાણીપ વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર કુમાર પટેલ ઉ.વ ૫૧ની ધરપકડ કરવામાં…

સાણંદના ચાચરાવાડી વાસણા પાસે ST બસની ટક્કરે યુવકનું સારવાર દરમ્યાન મોત

સાણંદના ચાચરાવાડી વાસણા ગામ પાસે ગામનો યુવક રોડ ક્રોસ કરતા સમયે રોડ પર જતી જીએસઆરટીસી લકઝરી વોલ્વો બસના ચાલકે અકસ્માત કરતાં યુવકને ઇજાઓ થતાં સારવાર માટે ખસસેડયો હતો જ્યાં યુવકનું…

અમદાવાદના CG રોડના પરિસીમા કોમ્પ્લેક્સના પહેલા માળે આગ લાગતા દોડધામ

સીજી રોડ પર આવેલા પરિસીમા કોમ્પ્લેક્સમાં પહેલાં માળે આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. કોમ્પ્લેક્સના આર. કે.…

એરપોર્ટ વિસ્તારમાં પેડલ રિક્ષા ખસેડવા બાબતે દંપતીએ પિતા-પુત્ર પર ઇંટથી હુમલો કર્યો

એરપોર્ટ વિસ્તારમાં ભદ્રેશ્વર લીમડીયા ખાતે પેડલ રિક્ષા ખસેડવાની બાબતમાં દંપતીએ પિતા-પુત્રને ફટકાર્યા હતા. જેમાં રેતીના ઢગલાની બાજુમાં પેડલ રિક્ષા પડી હોવાથી વેપારીએ ખસેડીને સાઇડમાં મૂકતા મામલો બિચક્યો હતો. આ અંગે…

દહેગામની ત્રણ સોસાયટીઓએ લોકોના ખિસ્સા ખાલી કરતાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની ના પાડી : વડોદરા બાદ દહેગામમાં ભારે વિરોધ

હવે મોબાઈલ રિચાર્જની જેમ ઇલેક્ટ્રિક મીટર પણ રિચાર્જ કરવા પડશે. કેમ કે આવા જ સ્માર્ટ મીટર રાજ્યમાં અને તેમાં પણ અમદાવાદ તેમજ ગાંધીનગર અને વડોદરામાં લાગવાની શરૂઆત થઈ ચૂકી છે.…