સાણંદના નાની દેવતી ગામે 3 રીક્ષા સાથે 1030 લિટર દારૂ પકડાયો : દારૂની ભઠ્ઠીનો નાશ કાર્યો
પ્રાપ્ત માહિતી મુજબ ના.પો.અધિ.સાણંદની સુચના મુજબ નાની દેવતી ગામે દશરથભાઈ નટુભાઈ ચુનારા નાની દેવતીથી ખીચા જવાનાં રોડ ઉપર તળાવની પાળે માણસો સાથે રાખી દેશીદારૂ ગાળવાનો તથા વેચવાનો ધંધો કરે છે…
