Author: admin

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો વધતો કહેર.. વધુ કુલ 130 શંકાસ્પદ કેસ નોંધાયા

રાજ્યમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે. રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવ્યો છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 130 કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા…

ગાંધીનગરના મોટા ચીલોડાનાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતાં ગોરખધંધાનો પર્દાફાશ.. માલિક સહિત 3 વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગરના મોટા ચીલોડા ખાતે ગેસ્ટ હાઉસના વેપારના નામે ચાલતા દેહવેપારનો પર્દાફાશ થયો છે. તુલસી ગેસ્ટ હાઉસની આડમાં પશ્વિમ બંગાળથી રૂપલલનાને બોલાવી ચલાવવામાં આવતા ગોરખધંધાનો ચીલોડા પોલીસે પર્દાફાશ કરી માલિક સહિત…

સફળ માર્કેટિંગ વ્યૂહરચનાઓ દ્વારા માર્કેટ કિંગ બનવું

આજના સ્પર્ધાત્મક બિઝનેસ વાતાવરણમાં, માર્કેટ કિંગ બનવા માટે ઉત્તમ ઉત્પાદન અથવા સેવા ની સાથે તે એક વ્યાપક અને સારી રીતે અમલી માર્કેટિંગ વ્યૂહરચના માંગે છે. નવા વ્યવસાયથી બજારની ટોચ સુધીની…

જીવનની વાસ્તવિકતા.

આ મેં નથી લખ્યુ પણ મારા પરમ સ્નેહી મિત્ર શ્રી મેહુલભાઈ કિકાણી પોલીસ ઇન્સ્પેક્ટર (સુરત) અને ડોક્ટર્ સ્નેહ દેસાઈ એકેડેમીના સીઈઓ શ્રી કિશોરભાઈ ભાડેસીયાએ મને મોકલેલ મેસેજ મને ગમ્યો એટલા…

શું માનવી બદલાઈ શકે ?

દરેક વ્યક્તિએ ખુદને પૂછવું જોઈએ કે પોતે બદલાય છે કે નહીં. બાહ્ય સંજોગો બદલાય છે, આપણે લગ્ન કરીયે છીએ છૂટાછેડા લઈએ છીએ, બાળકો હોય છે, મૃત્યુ પણ છે, સારી નોકરી,…

સાણંદના માધવ હોમ્સ કોમ્પલેક્સમાં ધોબીની દુકાનની આડમાં વેચાતો હતો વિદેશી દારૂ, પોલીસે છાપો મારી ૪૫૦૦૦ ના દારૂ સાથે બે ને દબોચ્યા

સાણંદ શહેરમાં ઈંગ્લીશ દારૂનો ધંધો કરવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, ડ્રાય કલીનર્સની દુકાનની આડમાં ઉત્તર પ્રદેશનો અને સાણંદનો યુવક ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા હોવાની પોલીસે રેઇડ કરી બન્નેને…

વટવામાંથી 1.48 લાખનો MD ડ્રગ્સનો જથ્થો પકડાયો, એકની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ એસઓજી કચેરી ખાતે હાજર હતાં તે સમયે ખાનગી બાતમી મળી હતી કે, શાહનવાજ નામનો શખસ વટવા ખાતેના અલીફનગર ખાતે ડ્રગ્સનો જથ્થો વેચવા માટે જવાનો છે. આ…

રામોલમાં શિક્ષિકાને રસ્તામાં રોકીને પૂર્વ મિત્રે રસ્તામાં રોકીને ફટકારી એસિડ એટેકની ધમકી આપી

રામોલમાં શિક્ષિકાના છુટાછેડા થતા સ્કુલ સમયના મિત્રે તેને રસ્તામાં ઉભી રાખીને હવે તારા છુટાછેડા થઇ ગયા છે તો મારી સાથે રહેવા આવી જા કહ્યુ હતુ. પરંતુ શિક્ષિકાએ ના પાડતા મિત્રે…

ઇસનપુરમાં કપડા સુકાવવાની બાબતમાં પાડોશી ત્રણ શખ્સોએ પરિવાર પર પાઇપ અને છરીથી હુમલો કર્યો

ઇસનપુરમાં કપડા સુકાવવાની બાબતમાં પાડોશી પિતા અને બે પુત્રોએ પરિવાર પર પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં રસ્તામાં કપડા સૂકવતા હોવાથી આવતા જતા લોકો પર પડતા વારંવાર કહેવા…

સાણંદના સનાથલ સર્કલ પાસેથી ચોરાયા મોબાઈલ સાથે યુવક ઝડપાયો

ચાંગોદર પોલીસની ટીમને સાણંદના સનાથલ સર્કલ પાસેથી તાજેતરમાં નવાપુરા બ્રિજ નીચેથી ચોરાયેલ મોબાઈલ સાથે એક યુવકને ઝડપી લીધો હતો અને ચોરેલ મોબાઈલ કબ્જે લઈ તપાસ શરૂ કરી છે. ગત.તા.૦૧/૦૭/૨૦૨૪ ના…