Month: July 2024

દહેગામ તાલુકા પૂર્વ BJP પ્રમુખ પર કરાયો જીવલેણ હુમલો : ત્રણ વાહનોમાં પણ તોડફોડ, બેને ઇજા

દહેગામ તાલુકા પૂર્વ BJP પ્રમુખ મનુભાઈ બારોટ પર તેમના ગામ બારોટના મોસમપુરા ગામે જીવલેણ હુમલો કરાયો છે. સાથે ત્રણ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવતા બેને ઇજા પહોંચી છે. સરપંચની ચૂંટણીની…

અમદાવાદના ઈસનપુરમાં સાળા બનેવીએ મળીને રિક્ષા ચાલક સાથે રૂ.1.50 લાખની ઠગાઈ

અમદાવાદના ઈસનપુરમાં રહેતા સાબિરખાન પઠાણ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત વર્ષ 2020માં સાબીરખાન રિક્ષામાં મુસાફરી કરતા ઈશાકભાઈ સાથે તેમની મિત્રતા થઈ અને સાબિરભાઈને મકાન ખરીદવાનું હોવાથી ઈશાકભાઈએ મીરા…

મણિનગરની પુરોહિત રેસ્ટોરાંના ભોજનમાંથી ઈયળ નીકળતા સીલ

અમદાવાદના ખોખરા વોર્ડના કોર્પોરેટરના કાર્યાલયમાં કાંકરિયાની પુરોહિત હોટેલમાંથી મંગાવેલા ભોજનમાં ઇયળ નીકળી છે. આ બાબતે ભાવેશભાઇએ મ્યુનિ. હેલ્થ વિભાગને ફરિયાદ કરતાં હોટેલ સીલ કરાઈ હતી. મણિનગરમાં પુષ્પકુંજ સોસાયટી નજીક આ‌વેલી…

અમદાવાદમાં ગન જેવુ ભરાવીને જતાં યુવકની ધરપકડ, પછી ખબર પડી કે લાઈટર હતું

અમદાવાદના એક વિસ્તારમાં ટુ વ્હીલર પર જઈ રહેલા એક યુવકે રોફ જામવા માટે પેન્ટના પાછળના ભાગે જાહેરમાં દેખાય તે રીતે ગન ભરાવીને નીકળ્યો હતો. કોઈ વાહનચાલકોએ તેનો વીડિયો ઉતારી સોશિયલ…

દહેગામનાં ઝાંક જીઆઈડીસી નજીકના ગોડાઉનમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી : દારૂનો જથ્થો કર્યો જપ્ત

ગુજરાતમાં બીજા રાજ્યની જેમ દારૂની છૂટ ન હોવા છતાં પણ જે રાજ્યોમાં દારૂની છૂટ છે એટલો જ દારૂ ગુજરાતમાં વેચાઈ અને પીવાય છે. ગાંધીનું ગુજરાતમાં માત્ર કાગળ પર જ દારૂબંધી…

મોબાઇલ ટાવરમાં મેન્ટેનન્સનાં બહાને 4G નેટવર્ક સિસ્ટમનાં પાર્ટસ ચોરીનાં ગુનાને અંજામ આપનાર ત્રણ પૈકી બે ઝડપાયા

ગાંધીનગરના ડભોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ મોબાઇલ ટાવરમાંથી 4G નેટવર્ક સિસ્ટમના પાર્ટસ ચોરી થયાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જે અન્વયે એલસીબી પીઆઈ ડી બી વાળાની ટીમે અત્રેના વિસ્તારમાં…

જિલ્લામાં 1થી 8 ઓગસ્ટ સુધી ‘નારી વંદન’ સપ્તાહની ઉજવણી

ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે; મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્ત્વનાં પરિબળો જેવાં કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં…

વાડજ સર્કલ પાસે ત્રણ ફૂટ લાંબો સાપ એકટીવા માં ઘૂસી જતા અફડા તફડીનો માહોલ

અમદાવાદના વાડજ સર્કલ પાસે એકટીવા માં સાપ ઘૂસી જવાની ઘટના બની હતી, વાડજ સર્કલ પાસે પાસે એકટીવા માં સાપ નીકળવાની ઘટના બની હતી અને લોકોના ટોળા જોવા ઉમટીયા હતા સ્થાનિકો…

સાણંદના યુવકનું અપહરણ કરી 50000 ની લૂંટ બાદ છુટકારો : સ્કોર્પિઓ કારમાં લિફ્ટ માંગી બેભાન કરવા ઘેનના ઇન્જેક્શન માર્યા

સાણંદ સુરમ્ય સ્પેસમાં રહેતા કોન્ટ્રાક્ટરના પુત્રનું અપહરણની ચકચારી ઘટના સમસ્ત સાણંદમાં ટોક ઓફ ઘી ટાઉન બની હતી. પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ સાણંદ એકલિંગજી રોડ ઉપર આવેલ સુરમ્ય સ્પેસ બંગ્લોમાં…

સાણંદની દીકરીએ ગાંધીનગરના મેયર પદે નિમણુંક મેળવી ગામનું ગૌરવ વધાર્યું

સાણંદની દીકરીની મીરાબેન પટેલ વરણી તાજેતરમાં ગાંધીનગરના મેયર તરીકે થતા સમસ્ત સાણંદમાં આનંદ તેમજ ગૌરવની લાગણી પ્રસરી છે ત્યારે રવિવારે સાણંદની જામળીયા વાડી ખાતે મીરાબેન પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો…